Nojoto: Largest Storytelling Platform

Best થાક Shayari, Status, Quotes, Stories

Find the Best થાક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about થાક meaning in english, થાક અને, થાકી જાય, થાકી જવું, થાકી જવા,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Darsh

#સાથ #કલ્પના #ક્ષણ #થાક #ગુજરાતી #yqgujarati #yqmotabhai

read more
કાલ્પનિક સાથ તારો  થોડી ક્ષણોનો
લગાડે છે થાક, એ પણ કેમ સદીઓનો
 #સાથ #કલ્પના #ક્ષણ #થાક #ગુજરાતી #yqgujarati #yqmotabhai

vasim Gaha

#alone #એકલો #એ_સમજાતું_નથી #થાક #કેમ #કવિતા

read more
Alone  એ સમજાતું નથી...

કરે છે રોજ સ્નાન ચોખ્ખા પાણીથી, તોય
માણસ હજુ  મેલો  કેમ એ સમજાતું નથી.

સબંધો બાંધ્યા ઝાડના પાન  જેટલા એણે,
તોય હજુ  એકલો કેમ  એ સમજાતું નથી.

બધાથી દૂર આવી બેસ્યો એ નિરાંતના ઓટલે,
તોય હજુ આ અવાજ કેમ એ સમજાતું નથી.

ભાર બસ પોતાનો એ છે હવે  ઉચકી રહ્યો,
તોય હજુ પીડામાં કેમ એ  સમજાતું  નથી.

બદલવા  જાતને  એણે  કરીથી પૂરી તૈયારી,
તોય હજુ બદલ્યો ના કેમ એ સમજાતું નથી.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #alone  #એકલો #એ_સમજાતું_નથી #થાક #કેમ

સંજય _"સાંજ" નો શણગાર

કેમ જાણે એવું તે શું છે ,
મારાં વ્હાલમ ના નામમાં ,

કે...એમનું નામ સાંભળતાં જ ,
દિવસ ભરનો થાક , 
પળમાં જ ઉતરી જાય છે..'સાંજ'✍ #SRcreation #vicharo_ni_duniya_sr #થાક


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile