Nojoto: Largest Storytelling Platform

Best સ્પર્શી Shayari, Status, Quotes, Stories

Find the Best સ્પર્શી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સ્પર્શી જાય છે, સ્પર્શી જાય, સ્પર્શી ગયા, સ્પર્શી ગઈ, સ્પર્શી ગયો,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Vishal Makwana

#rain વિશાલ #વિચાર

read more
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  ત્યારે
 ત્યારે 
ખેડૂતો 
ના
રદય
 સ્પર્શી 
 જાય છે #rain વિશાલ

Kishan Lavadiya

ભીંજવતો વરસાદ

read more
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  દિલ એની યાદો થી ભીંજાઈ જાય છે
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે ભીંજવતો વરસાદ

Kinjal Pandya

#rain #પ્રેમ #rainlovers #વિચાર

read more
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  તારી યાદોનું ઘોડાપુર આવી જાય છે
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે

ગજબની છે આ મૌસમની માદકતા પણ
 વગર મળીયે મને તારામાં ભેળવી જાય છે

-કુંજદીપ. #rain #પ્રેમ #rainlovers

nen

#rain

read more
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય 
ત્યારે ત્યારે તારો અનુભવ થાય
જ્યારે જ્યારે વરસાદ બંધ થઇ જાય 
ત્યારે ત્યારે અનુભવ તારો થાય
જ્યારે જ્યારે આકસે અંધારા માં પ્રકાશ છવાય
ત્યારે ત્યારે અનુભવ તારો થાય..... #rain

Bindu Harshad Dalwadi

#જ્યારે #જ્યારે #વરસાદ #સ્પર્શી# #જાય છે ત્યારે #Bindu nojoto #કવિતા

read more
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  ઉમડ ઉમડ કર વાદળ બોલ્યા
ટપક ટપક કર  નેણે વરસ્યાં

ભીતર ના દરવાજા સહુ તુટયાં
યાદો ના કંઈ વહેણ  છુટયાં

છમક છમક કર એવા નાચ્યાં
પ્રેમ  વરસાદે બહુ ભીંજાયા

રેલમછેલ થઈ બીજ રોપાયા
ઘટાદાર ઘટટોપ થઈ ઉગ્યા


ટપક ટપક કર નેણે વરસ્યાં...!!!
મૂશળધાર થઈ વરસ્યાં એવાં

  


-bindu✍️... #જ્યારે #જ્યારે #વરસાદ #સ્પર્શી# #જાય છે ત્યારે
#bindu
#nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile