Nojoto: Largest Storytelling Platform

Best મીરા Shayari, Status, Quotes, Stories

Find the Best મીરા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મીરા, મીરાંબાઈ ના પદ, મીરાબાઈના પદ, મીરા દાતાર, મીરાંબાઈ ની માહિતી,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

purvi Shah

પ્રીતિ છે તારા નામથી, ને મારો પીયું મોરપીંછ ધારી, અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની. ❤️ . . . #અલગારી #મીરા #kanhalove #ગુજરાતી_કવિતા #YourQuoteAndMine #yqmotabhai #nishaahir_ચાંદ

read more
અલગારી જીવ તો બસ ઇશ ની ચરણો માં વિચરે છે...
આવા જીવ ને દુઃખ ની ચરમસીમા ક્યાં અડી શકે છે? પ્રીતિ છે તારા નામથી, ને  મારો પીયું મોરપીંછ ધારી,
અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની.
❤️
.
.
.
#અલગારી #મીરા #kanhalove
#ગુજરાતી_કવિતા

purvi Shah

#yqbaba #yqmotabhai #yqgujarati #yqtales #purvishah #મીરા #સંબંધ

read more
નથી આપવું કોઈ નામ આ સંબંધ ને,
બસ જીવી લેવું તારા મન માં વસી ને.
કોણે કહ્યું કે ઓળખાણ જ બધું છે,
તારા માં લીન રેહવું છે મીરા બની ને. #yqbaba #yqmotabhai #yqgujarati #yqtales #purvishah #મીરા #સંબંધ

Umang Parmar

#yqmotabhai #yqbaba #કૃષ્ણ #મીરા

read more
આવશે બની શ્રી કૃષ્ણ, 
ઝૂલવાને પુરી રાત,
મીરા બની હિંડોળે, 
બોલાવજો આઠમની રાત.. #yqmotabhai #yqbaba #કૃષ્ણ #મીરા

Bholu ZunZa

#મીરા #ક્રૃષણ

read more
ऐसी लागि लगन  કાળને વીંધીને કૃષ્ણ ને 
પ્રેમ કરે તે "રાધા" 
કાળનો કોળીયો કરીને 
કૃષ્ણ ને પ્રેમ કરે તે
" મીરાં "

- Bholu Zunza #મીરા #ક્રૃષણ

HarShu

#lovely song in Gujarati... #krishnaradha #Harshu

read more
એક રાધા નો કાન, 
એક મીરા નો શ્યામ....
 એક રાધા નો કાન, 
એક મીરા નો શ્યામ...

પણ પ્રેમ તો અધૂરો રહ્યો... 

ભગવાન પણ ભુલો પડ્યો... પ્રેમ માં....
ભગવાન પણ ભુલો પડ્યો... પ્રેમ મા.. #lovely song in Gujarati... #KrishnaRadha #HarShu

Bholu ZunZa

#ક્રૃષ્ણ #રાધા #મીરા ՏʅԺԺнΛʀтн Sapna Agravat Indeevar Joshi Bindu Harshad Dalwadi Bhavisha Gajjar

read more
Love કાળને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે "રાધા" 
કાળનો કોળીયો કરીને કૃષ્ણ ને પ્રેમ કરે તે
"મીરાં"


ભોલુ ઝુંઝા...✍🏻 #ક્રૃષ્ણ #રાધા #મીરા 

ՏʅԺԺнΛʀтн Sapna Agravat  Indeevar Joshi Bindu Harshad Dalwadi Bhavisha Gajjar


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile