Nojoto: Largest Storytelling Platform

Best શ્રાવણ Shayari, Status, Quotes, Stories

Find the Best શ્રાવણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શ્રાવણ માસ 2020 તારીખ, શ્રાવણ માસનો મહિમા, શ્રાવણ વદ અમાસ, શ્રાવણ ના ભજન, શ્રાવણી અમાસ,

  • 6 Followers
  • 6 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

તહેવારોની રજામાં મજા માણતાં જામનાગરનાં લોકો હર્ષોઉલ્લાસ અને આનંદથી મેળામાં જતાં, મહાદેવ અને કૃષ્ણનાં દર્શન કરતાં મોજ કરતાં જામનગરના લોકો. ✍🏼 #વિસામો #h_vagharia #વિસામો #જીવનડાયરી #શ્રાવણ #જન્માષ્ટમી_પર્વ life love

read more
#જીવનડાયરી
જાજરમાન જામનગરી મેળો : 
જામનગરનાં રજવાડાઓના હૃદય સમાન જામનગરની જનતાનું હૃદય અને એમાં તહેવારોને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવે એ જામનગરીઓ, શ્રાવણમાસ હોય, એમાં જન્માષ્ટમી પણ હોય આમાં શ્રી કૃષ્ણ અને મહાદેવના આશીર્વાદ મળે એટલે જાણે સોનામાં સુગંધ ભળે એવી મોજ, શ્રાવણી મેળાની મજા સાથે લેવાતી હોય એવી મોજ જામનગરમાં જ જોવા મળે, તો આવો મિત્રો આ જાજરમાન જામનગરી મેળો માણવા ♥️ તહેવારોની રજામાં મજા માણતાં જામનાગરનાં લોકો હર્ષોઉલ્લાસ અને આનંદથી મેળામાં જતાં, મહાદેવ અને કૃષ્ણનાં દર્શન કરતાં મોજ કરતાં જામનગરના લોકો. ✍🏼 #વિસામો #h_vagharia 

#વિસામો #જીવનડાયરી #શ્રાવણ #જન્માષ્ટમી_પર્વ #life #love

Yaad...

#યાદે #શ્રાવણ #વૈશાખ #આંસુ #ગુજરાતી nojoto #Nojotogujarati #yaade #nojotophoto #શાયરી

read more
 #યાદે #શ્રાવણ #વૈશાખ #આંસુ #ગુજરાતી #nojoto #nojotogujarati #yaade

Zala Mahesh

Zala Mahesh..

read more
#📿 *શ્રાવણ પ્રારંભ*🙏 #🔱 *હર હર મહાદેવ*

 *શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના આગમન થી તમને અને તમારા* 
*પરીવાર જનોને મારા અને મારા પરીવાર તરફથી*
*હાદિઁક  શુભકામના ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં આંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના.*



💐 *હર હર મહાદેવ* Zala Mahesh..

Bindu Harshad Dalwadi

#શ્રાવણ મહીનો #ૐનમ:શિવાય #@ Bhupendrasinh Rana# "વિશુ પાલનપુરી"💕# Bholu ZunZa# સંજય "સાંજ" તરબદા Sapna Agravat #કવિતા

read more
ડમ ડમ ડમ ડમરું વાગ્યું
ધમ ધમ ધમ સિંહાસન ડોલ્યું
બમ ભમ ભોલે ભસ્મ લગાવી
હાથ માં ત્રિશૂલ રુદ્ર  સોહાવી
નટરાજે રુદ્ર,  તાંડવ  કરીને
રુદ્ર રૂપ ધરી બ્રહ્માંડ ડોલાવ્યું
બમ ભમ ભમના ડાકલા વાગે
રુદ્ર રૂપ ધરી વિશ્ર્વ ગજાવે
સતી પાર્વતી માતા સંગ આવ્યા ને
આવી પુત્ર ગણેશજી ની સવારી
ભુતગણ સંગ સખા નંદી સંગે
આવો આવો મહાદેવજી આવો
કરૂં અભિષેક જળની ધારાએ
ફળફૂલ નો ભોગ લગાવું ને
આનંદ મંગળ ના ગીતો ગાઉં
સાક્ષાત દડવંતે ચરણસ્પર્શ કરૂં  
પૃથ્વી લોકમાં સ્વાગત તમારૂ
ભક્ત જનો ના દુઃખ ભગાવો
આવ્યો પવિત્ર  શ્રાવણ માસ તમારો
બમભમ ભોલે માસ તમારો....!!!



bindu✍️...
**********



 
-bi #શ્રાવણ મહીનો
#ૐનમ:શિવાય
#@ Bhupendrasinh Rana# "વિશુ પાલનપુરી"💕# Bholu ZunZa# સંજય "સાંજ" તરબદા Sapna Agravat

Naranji Jadeja

*શ્રાવણ*

શ્રાવણ નો મહિનો ને વરસાદનું વધે જોર.
નદી નાળા તળાવ છલકાય ને ટહુકાર કરે મોર‌.

શ્રાવણ નો મહિનો શિવ ભક્તિ નો શરુ થયો પોર.
ૐ નમઃ શિવાય મંત્રના જાપમા ભક્તો થયા વિભોર.

શરુ થયો સાતમ આઠમના તહેવારો નો દોર.
પત્તાના ખેલમાં અનેક લોકો ગુમાવે છે તોર.

નંદ ઘેર આનંદ ભયો કહે આવ્યો માખણ ચોર.
 શ્રાવણ મહિનો નર તું ના બન ભક્તિનો ચોર‌.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Umang Solanki

read more
🐚 *મહાદેવ* 🐚

*આવતી કાલથી શરુ થતા  પવિત્ર  શ્રાવણ માસ આપ સવેઁના   જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી*
💖  *દેવો ના દેવ મહાદેવ* 💖
*શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના આગમન થી તમને અને તમારા* 
*પરીવાર જનોને મારા અને મારાપરીવાર તરફથી*
*હાદિઁક  શુભકામના ભગવાન ભોળાનાથ તમારા જીવનમાંઆંનદ અને અનેરી ખુશીયો આપે એવીપ્રાથઁના.*

*હર હર મહાદેવ*💐🙏🏻


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile