Nojoto: Largest Storytelling Platform

Best h_vagharia Shayari, Status, Quotes, Stories

Find the Best h_vagharia Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to keep your vag clean and smelling good, how to lighten your vag lips at home, how to remove vag hair at home, how to wax vag hair at home, free 3gp mp3 gujarati non vag sexy sayri in,

  • 1 Followers
  • 7 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

તહેવારોની રજામાં મજા માણતાં જામનાગરનાં લોકો હર્ષોઉલ્લાસ અને આનંદથી મેળામાં જતાં, મહાદેવ અને કૃષ્ણનાં દર્શન કરતાં મોજ કરતાં જામનગરના લોકો. ✍🏼 #વિસામો #h_vagharia #વિસામો #જીવનડાયરી #શ્રાવણ #જન્માષ્ટમી_પર્વ life love

read more
#જીવનડાયરી
જાજરમાન જામનગરી મેળો : 
જામનગરનાં રજવાડાઓના હૃદય સમાન જામનગરની જનતાનું હૃદય અને એમાં તહેવારોને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવે એ જામનગરીઓ, શ્રાવણમાસ હોય, એમાં જન્માષ્ટમી પણ હોય આમાં શ્રી કૃષ્ણ અને મહાદેવના આશીર્વાદ મળે એટલે જાણે સોનામાં સુગંધ ભળે એવી મોજ, શ્રાવણી મેળાની મજા સાથે લેવાતી હોય એવી મોજ જામનગરમાં જ જોવા મળે, તો આવો મિત્રો આ જાજરમાન જામનગરી મેળો માણવા ♥️ તહેવારોની રજામાં મજા માણતાં જામનાગરનાં લોકો હર્ષોઉલ્લાસ અને આનંદથી મેળામાં જતાં, મહાદેવ અને કૃષ્ણનાં દર્શન કરતાં મોજ કરતાં જામનગરના લોકો. ✍🏼 #વિસામો #h_vagharia 

#વિસામો #જીવનડાયરી #શ્રાવણ #જન્માષ્ટમી_પર્વ #life #love

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીંદગી નાની છે તો એને સરળતાથી જીવી લેવી, દેખાદેખી કે વાદ-વિવાદ કરવો નહીં, જે મળે એમાં જ આનંદ મેળવી ઈશ્વરનો આભાર માની અને આનંદથી જીવવું, ક્યારે કોણ બધું જ મૂકીને અનંતની યાત્રાએ નીકળી જશે કોને ખબર... PC- #h_vagharia #વિસામો #જીવનડાયરી #પ્રેમ #જીવન #જીવનનારંગો life #HUmanity

read more
#જીવનડાયરી
જીવ બાળવા કરતાં, 
જીવી લેવું સારું. જીંદગી નાની છે તો એને સરળતાથી જીવી લેવી, દેખાદેખી કે વાદ-વિવાદ કરવો નહીં, જે મળે એમાં જ આનંદ મેળવી ઈશ્વરનો આભાર માની અને આનંદથી જીવવું, ક્યારે કોણ બધું જ મૂકીને અનંતની યાત્રાએ નીકળી જશે કોને ખબર...
PC- #h_vagharia 

#વિસામો #જીવનડાયરી #પ્રેમ #જીવન #જીવનનારંગો #life #humanity

વિસામો (હિમાંશુ વઘારીયા)

પૈસા છે તો જ બધુ છે બાકી એક ફોન કે મેસેજ પણ આવવો મુશ્કેલ છે, ધ્યાનથી આ જીવન જીવવું ક્યારેક કોઈ આવી ને છેતરી જશે ભરોસો નહીં. ✍🏼 વિસામો (હિમાંશુ વઘારીયા) life #lesson #jivandayri #વિસામો #જીવનડાયરી #h_vagharia

read more
#જીવનડાયરી
તમારી લાગણીઓને કાબુમાં રાખો,
દરેક જગ્યાએ ઈશ્વર નથી હોતો,
આ ઘોર કળિયુગ માથે જ છે માનવી,
અહીં પૈસો વગર તો કોઈ સગો નથી હોતો. પૈસા છે તો જ બધુ છે બાકી એક ફોન કે મેસેજ પણ આવવો મુશ્કેલ છે, ધ્યાનથી આ જીવન જીવવું ક્યારેક કોઈ આવી ને છેતરી જશે ભરોસો નહીં.
✍🏼 વિસામો (હિમાંશુ વઘારીયા)

#life #lesson #jivandayri #વિસામો #જીવનડાયરી #h_vagharia

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીવનમાં ઘણા દિવસો આપણી તરફેણમાં નથી હોતા તો એને જતાં કરી દેવા, પણ એનો અફસોસ ન કરવો કારણ કે નવા દિવસો આપણી રાહમાં હોય છે. #જીવનડાયરી #વિસામો #h_vagharia life #Days #story

read more
#જીવનડાયરી
નફરત કરવી એના કરતાં 
બોલવાનું બંધ કરવું 
વધારે ફાયદારૂપ હોય છે. જીવનમાં ઘણા દિવસો આપણી તરફેણમાં નથી હોતા તો એને જતાં કરી દેવા, પણ એનો અફસોસ ન કરવો કારણ કે નવા દિવસો આપણી રાહમાં હોય છે. 
#જીવનડાયરી #વિસામો #h_vagharia #life #days #story

વિસામો (હિમાંશુ વઘારીયા)

સપનાં જોવા અને પુરા કરવા આ બધું જ મોટાઓ ની પાસે થી શીખવામાં આવે છે, પણ ઘણી જગ્યાએ સપનાંઓ ને જવાબદારીઓથી દબાવી દેવામાં આવે છે. #વિસામો #cinemagraph life #Dreams #Struggle #જીવનડાયરી #h_vagharia

read more
#જીવનડાયરી
(સપનાં)
સપનાં જોવા એ ગુનો ગણવામાં આવે છે,
ઉંમર નાની હોય તો એ જોવામાં પણ આવે છે,
સમય જતાં સપનાં એ હકીકત નથી રહેતા,
આ જવાબદારીઓ થી જ એને હણવામાં આવે છે.— % & સપનાં જોવા અને પુરા કરવા આ બધું જ મોટાઓ ની પાસે થી શીખવામાં આવે છે, પણ ઘણી જગ્યાએ સપનાંઓ ને જવાબદારીઓથી દબાવી દેવામાં આવે છે. #વિસામો

 #cinemagraph #life #dreams #struggle #જીવનડાયરી #h_vagharia

વિસામો (હિમાંશુ વઘારીયા)

આ જીવન સુંદર આપ્યું છે છતાં બીજાના કામની પ્રશંશા ન કરી શકીએ તો વાંધો નહીં પણ દ્વેષ તો ન જ કરીએ, આવું કરી ને તમે તમારા જ ઈશ્વરની નજરમાં સારા નથી દેખાતા. #h_vagharia #વિસામો #જીવનડાયરી #રાગ_દ્વેષ #આદર્શજીવન life #cinemagraph

read more
#જીવનડાયરી
પોતાના કાર્યથી ખુશ થવાનું હોય,
બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય,
ઈશ્વરે આપી છે આ સુંદર જિંદગી,
ઈર્ષ્યા કરી બીજાની એ વેડફવાની ન હોય.
પોતાના કાર્યથી ખુશ થવાનું હોય,
બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય.— % & આ જીવન સુંદર આપ્યું છે છતાં બીજાના કામની પ્રશંશા ન કરી શકીએ તો વાંધો નહીં પણ દ્વેષ તો ન જ કરીએ, આવું કરી ને તમે તમારા જ ઈશ્વરની નજરમાં સારા નથી દેખાતા.
#h_vagharia
#વિસામો #જીવનડાયરી #રાગ_દ્વેષ #આદર્શજીવન
#life #cinemagraph

વિસામો (હિમાંશુ વઘારીયા)

પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે. #પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia life #lifequotes

read more
#જીવનડાયરી
(પોતાના પર ભરોસો)
કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે,
પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે,
પ્રેમ રહેશે તારા શ્વાસે શ્વાસે, 
અંતર મન ના અંજવાળે,
એક દિવસ મળશે નિજાનંદ તારા જ માર્ગે ,
કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે,
પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે, પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે.
#પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia #life #lifequotes

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile