Find the Best જીદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જીદ meaning in english, જીદ in english, જીદ કરી, જીદ àªàª¨à«àª¡ સરકો, જીદ હઠ,
Quotes of Adi
જરૂરિયાત હતી જે હવે એ... આદત બની ગઈ છે. જિદ પડી ભાંગી છે અને ... જીવનનાદ બની ગઈ છે. જનૂન છે માત્ર એને પામવાનું... જે મિત બની ગઈ છે. #જરૂરિયાત #જીદ #જનૂન
Umang Parmar
"ફરિયાદ તારી કોઈ ન રહે", એ જ મારી જીત છે... જે મળ્યું નથી મને એ તને આપવાની જીદ છે.... #ફરિયાદ #જીદ #જીત #ગુજરાતી #yqmotabhai
Bhavna Bhatt
*જીદ ના કરો* ૭-૭-૨૦૨૨ એક વખત જીદ છોડી તો જુઓ, વાત તો કરો, જરા સામે તો જુઓ. નાની નાની વાતમાં આવાં અબોલા, આવું કેમ કરો છો તમે હવે છબીલા. આવું કરવાથી તમને શું મળશે બોલો, વાતો થકી મન હળવું બનશે બોલો. હઠ છોડીને વાત તો કરો ઓ સાહેબ, નહીં તો ઘર સુનું થાશે ઓ સાહેબ. ભાવના સમજી જીદ નાં કરો હવે, ખોટી ગેરસમજ ને દૂર કરી દો હવે. આવી રીતે જીવન નભે નહીં સમજો, વાતો કરો અબોલા ટકે નહીં સમજો. *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #જીદ ન કરો... #Nojoto2liner #scared
Taru Mistry
#OpenPoetry વાત ના કરીશ તું ક્યારેય છોડી જવાની, તારી છું...અને તારી જ રહેવાની... ભલે કરૂ ક્યારેક જીદ, ક્યારેક મનમાની, અરે... આમજ કરુ હું તો તારી છેડખાની... રિસાવું- માનવું એતો રીત છે મારી, પ્રેમથી મનાવવાની રીત તારી ન્યારી... ના માનું જો પ્રેમથી વાત ક્યારેક તારી, કરજે તું પણ થોડી આનાકાની... ભલે ને કરૂ હું થોડી થોડી નાદાની, હંમેશ માનીશુ હવે વાત એક-બીજાની... એય...એકજ જીદ તારે સહેવાની ...આ'તરૂ' તો તારી જ છે ને તારી જ રહેવાની...💞 *તરૂ મિસ્ત્રી* ( *સુરત* ) #જીદ #પ્રેમ #nojoto
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto