Nojoto: Largest Storytelling Platform

Best રોજ Shayari, Status, Quotes, Stories

Find the Best રોજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રોજગાર ભરતી 2020, રોજગાર સમાચાર, રોજગાર કચેરી, રોજકા, રોજો,

  • 10 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Soyeb Pathan

ઈશ્કની 😘 ભૂખ મને 👦 રોજ લાગે છે ,

ને હું રોજ 🤐 ભૂખ્યો સુઈ 😒 જાઉં છું !!

આનંદ કિશોર

read more
એની  સાડીનું   પાલવ  જરાક  મને  અડી ગયું,
મારાં અમુક ખાસ મિત્રોનું  મોઢું  કેમ  ચડી ગયું.
આંખોમાં   એની    કેટલું    ઊંડાણ  છે   દોસ્ત,
એક   પલકારો   થયોને  મારુ  મન   રગડી ગયું.
જ્યારથી  એનાં ઘર તરફ  મારા  ફેરા વધી ગયાં,
લોકો  કહેવા લાગ્યાં,  આનું જીવન બગડી ગયું.
એનાં  હાથમાં  જ  રહી   હમેંશા  મારી  લગામ.
મારાં  હાથમાં   જે   હતું   એ   બધું   પડી ગયું.
"આનંદ"ની    ફિકર   હવે   તું  સાવ  છોડી   દે,
એને   રોજ   રોજ   હસવાનું   કોઠે   પડી ગયું.

-- આનંદ કિશોર
Dt.26.09.19

Kinjal Pandya

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #Love #missyou #distancelove #truelove #purelove #gujaratipoem #gujaratishayri #વિચાર

read more
હું કયાં તને ઝંખું છું ???
હું તો ફક્ત તારો સાથ ઝંખું છું 

 હું કયાં તારી સાથે રહેવા માંગું છું 
હું તો ફક્ત તારા હૈયામાં રહેવા માંગુ છું 

માગી લીધી છે આજ દુઆ માં મેં તને જ
હવે હું કયાં રોજ રોજ તને માંગુ છું 

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ 
#love #missyou #distancelove #truelove #purelove #gujaratipoem #gujaratishayri

Vaghani Prashant (પ્રવાઘ)

દીપ કાવ્ય ✍️,,

read more
તું
હા તું
હા તું જ
મુજ હૃદયે
એવી કંડારાય
ના મળે એ સુરત
ના એવી કોઈ મુરત
શિલ્પી બન્યું હૃદય મારું
લાગણી વડે તારી મુરત કંડારી
પ્રણય મંદિર મહીં પણ તું પૂજાણી
પૂજા કરી રોજ તુજ ને સમરણું
રોજ તારી કરું આરાધના
હવે તું મારી સાધના
તું જ પ્રાર્થના
હા તું
બસ તું
હવે ઈશ્વર માની પૂજુ તને
તને જ માનું સઘળું હું
ના કઈ બીજું ચાહું
બસ ચાહું તને દીપ કાવ્ય ✍️,,

મનોજ કેશવજીભાઈ સંતોકી

#જીવન #કવિતા

read more
રોજ  જન્મ થાય, રોજ મરું છું,
આ જ  કામ દરરોજ હું કરું છું.

લાગણીના  પર્વત  ચડી જવું છું,
ને  દરરોજ  આંસુથી  હું પડું છું.

શબ્દો  તમને  લાગે  ભીંજાયેલ,
દર્દના  દાવાનળમાં  હું  ઝરું  છું.

ચાલુ છે પ્રયત્ન મારા  એ  તરફ,
નામ  માણસે ને માણસ બનું છું.

સ્વભાવ   મારો  બાજી  બગાડે,
છું ખુદનો વિરોધી  ખુદને નડું છું.

મળે છે  અનેક લોકો મને અહીં,
અફસોસ,  હું ક્યાં મને મળે છું.

શ્વાસોના તોફાન પછીની શાંતિ,
મારા હાથે ખુદની કબર ચણું છું.

મનોજ એમ મુરજાય એમ નથી,
ચડી ને તાવડે  હું  અત્તર બનું છે.

મનોજ સંતોકી માનસ #જીવન

Dharmik Baraiya

#2YearsOfNojoto જીંદગી મને રોજ શીખવે છે કે;
       તુ તારી જાતે જ જીવતાં શીખ...
સીધી સરળ રીતે સહેતા શીખ,
       કાતો વટ થી વાત કહેતા શીખ;
એક સાંધે ને તેર તૂટે ત્યાં તુ,
       તારી જાતે જ સીવતા શીખ;
આમ જાતે જ રહેતાં શીખ.
      જીંદગી મને રોજ શીખવે છે કે;
તુ તારી જાતે જ જીવતાં શીખ...
      કાંતો લોકો જોય ને જ કે કે;
મિત્રો ની મોજ માણનાર આ,
      માણસ ની મજા તો જુઓ...
એવું જાતે જ જીવતાં શીખ.
      આમ જીંદગી રોજ શીખવે છે કે;
તુ તારી જાતે જ જીવતાં શીખ...
    😇___JONTY___😇 #life

Royal Bhudev

read more
તારો ચહેરો જોઉં ને તો જ મારા 
દિવસ ની સરુંવાત થાય છે ને.. 
તું એમ કે છે😐😶
રોજ રોજ ના હોય🙇‍♂️


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile