Nojoto: Largest Storytelling Platform

Best ખુદા Shayari, Status, Quotes, Stories

Find the Best ખુદા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ખુદા તારી કસોટીની પ્રથા, ખુદા ગવા ગીત, ખુદા ગવા હીન્દી ગીત, ખુદા ગવા હિન્દી પિક્ચર, ખુદા ગવા ફિલ્મ,

  • 5 Followers
  • 4 Stories
    PopularLatestVideo

purvi Shah

#યાદ #ગુજરાતી #ખુદા #yqbaba #yqdidi #yqquotes #Collab

read more
 તારી આ યાદો મારા માટે કેવી અસહ્ય બની છે,
એ ખુદા,લઈ જા મારી યાદશકિત કા તેને મોકલી દે. #યાદ #ગુજરાતી  #ખુદા #yqbaba  #yqdidi  #yqquotes  #collab

Girish Makwana

#ખુદા #खुदा

read more
માણસ રોજ ભવાઈ કરે,
જિંદગી રોજ નવાઈ કરે,
કરે કોઈ રોજ  નેક  કામ,
તો ખુદા પણ ખુદાઈ કરે.

      ✍️ગીરીશ મકવાણા #ખુદા
#खुदा

Pravin Ahir

read more
હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને.. મજા પણ હશે

પ્રવિણ

Taru Mistry

#સ્મિત #આસું #ખુદા#ઈબાબદ #nojotophoto #શાયરી

read more
 #સ્મિત #આસું #ખુદા#ઈબાબદ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile