Nojoto: Largest Storytelling Platform

Best રક્ષાબંધન Shayari, Status, Quotes, Stories

Find the Best રક્ષાબંધન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutરક્ષાબંધન નિબંધ ગુજરાતીમાં, રક્ષાબંધન નિબંધ pdf, રક્ષાબંધન, રક્ષાબંધન ના ગીત, રક્ષાબંધન નિબંધ ગુજરાતી,

  • 6 Followers
  • 12 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો

read more

Quotes of Adi

#રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

read more
*રક્ષાબંધન ની શુભેચ્છાઓ*

ઈચ્છાઓ બધી પૂર્ણ થાય તમારી,
અંતર થી એજ અભિલાષા છે મારી.

~બધી બહેનો તરફ થી તેમના 
ભાઈ માટે મોકલાતી લાગણી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

Quotes of Adi

#રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

read more
ઉરની લાગણીઓ તાંતણે બંધાતી,
અખંડ ખુશીઓ ચહેરે મલકાતી.
સંબંધ ના સંસ્મરણો એ વહાવતી,
જ્યારે રક્ષાબંધન કેરી રાખડી આવતી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile