Nojoto: Largest Storytelling Platform

Best મરણ Shayari, Status, Quotes, Stories

Find the Best મરણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મરણ પછી ની વિધિ, મરણ ના ભજન, મરણ સુવિચાર, મરણ સંદેશ, મરણ નોંધ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Darshana

#મરણ #ખલાસી #ગુજરાતી #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
મરણ હાથ માં નથી હોતું..
હોય છે ફક્ત મરી મરી ને યાદ કરતા જીવવાનું... #મરણ #ખલાસી #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with  Maan Gohil

Yaad...

#OpenPoetry #યાદે #મૃગજળ #ઝાકળ #મરણ #કારણ #પ્રેમ #દર્દ #નદી #Nojotogujarati #કવિતા

read more
#OpenPoetry જો ને સ્વપ્ન એ પણ કેવું તરકટ રચ્યું છે,
મારા જ દિલ માં એમના પ્રેમ નું પુર ઉમટયું છે...

શુ કરશો જાણી ને કોણ છે મારા દર્દ નું કારણ...
ઝાકળ નું જુમખું તો મૃગજળ બન્યું છે,

થાકી ચુકી છું એની યાદ માં ઝૂરી ઝૂરી ને..
દર્દ જ જાણે મારું સહોદર બન્યું છે,

મોકલી શકો તો મોકલો પરબીડીયા માં એક નદી પ્રેમ ની...
તૃષા વહાલ ની મારા મરણ નું કારણ બન્યું છે,

પારુલ ઠક્કર "યાદે" #OpenPoetry #યાદે #મૃગજળ #ઝાકળ #મરણ #કારણ #પ્રેમ #દર્દ #નદી #nojotogujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile