Nojoto: Largest Storytelling Platform

Best તિરાડ Shayari, Status, Quotes, Stories

Find the Best તિરાડ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about તીરાડ meaning in hindi, તિરાડો, તિરાડો પડી, તિરાડ, તિરાડ પડી,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Darsh

આજના ચેલેન્જ માટે #તિરાડ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #microtale Collaborating with YourQuote Motabhai

read more
દીવાલની નાની એવી તિરાડમાંથી પણ ઉગી નીકળેલી નવજાત લીલી કુંપળોનું નિર્દોષ સ્મિત જોઈ, સામે જમીનમાં ઉગેલી પણ સુકાવા આવેલી વેલ ફરીથી નવપલ્લવિત થવાનું રહસ્ય સમજી ગઇ.... આજના ચેલેન્જ માટે #તિરાડ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #yourquoteandmine #microtale
Collaborating with YourQuote Motabhai

AbhiPriya

♥👌

read more
સંબંધો માં પડેલી તિરાડ ની વાત જો બીજાકોઈને કરશો તો, એ એક હાથે એ તિરાડ ને બુરવા ની કોશિશ કરશે અને બીજા હાથે બખોલ બનાવીને ખુદ અંદર ઘુસી જશે.
ભરોસો જો કરો તો એવો કરજો કે અન્ય કોઈની વાત માં આવીને પ્રેમથી ભરેલા સંબંધ ને કોઈ ત્રીજું તોડી ના જાય. ♥👌

Falguni Shah©

#मीरां #Nojotogujarati #hindinama #gujaratiquotes #તિરાડ #ગુજરાતી #જીવન #સંબંધો अल्मास

read more
થાય છે છતી ઘણીય હકીકતો એ તિરાડો થકી
જ્યાં દરવાજાઓને પણ બદનામ થવાની હોય છે વકી #मीरां #nojotogujarati #hindinama #gujaratiquotes #તિરાડ #ગુજરાતી #જીવન #સંબંધો अल्मास


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile