Nojoto: Largest Storytelling Platform

Best કહેવું Shayari, Status, Quotes, Stories

Find the Best કહેવું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કહેવું ઘણું ઘણું છે, કહેવું જ, કહેવું કે, કહેવું નથી, કહેવું હોય,

  • 7 Followers
  • 5 Stories
    PopularLatestVideo

misschaudhari122

#કહેવું #gujarati Shayar♡Dil☆ #shayri #ManyThings #शायरी

read more
કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે,
 બસ તું એક મોકો તો આપ,
કહેવું ઘણું છે, 
તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો.

©misschaudhari122 #કહેવું #gujarati #Shayar♡Dil☆ #shayri 

#ManyThings

tr. Madhav Patel

#ખબર #કહેવું #તારી_અને_મારી_વાતો #emptystreets #વિચાર

read more
ખબર?,
મને શું ખબર
સારું કે ખરાબ
મારા કહેવાથી
તમારા હદયને સારું લાગે તો
મારું જીવન સફળ કહેવાય

©tr. Madhav Patel #ખબર
#કહેવું
#તારી_અને_મારી_વાતો
#emptystreets

tr. Madhav Patel

#ખબર #કહેવું #તારી _અને _મારી_વાતો #વિચાર

read more
ખબર.
મને શું ખબર
સારું કે ખબર
કહેવું.
મારા કહેવાથી
તમારા હદય ને સારું
લાગે તો
મારું જીવન સફળ કહેવાય

©tr. Madhav Patel #ખબર
#કહેવું
#તારી _અને _મારી_વાતો

sumitra patel

#કહેવું ઘણું ઘણું છે... #કવિતા

read more
કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું
મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે
વાત આવતાં હોઠ પર શબ્દ
બનું હું નિશબ્દ
આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ
આપ-લે કરવી છે લાગણીઓની
સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો
જો થાય આમ તો ભીંજાયશે નયનો
હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી 
કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું.
નથી કહેણને સ્થાન આ સંબંધોમાં.
નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને...
આમ ,બનું હું નિશબ્દ 
કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું...

sumitra patel


. #કહેવું ઘણું ઘણું છે...

Patel Meet

કહેવું ઘણું હતું પણ કહી ના શકતો ,

ખબર નહીં કેમ લગાવ હતો તેના પ્રત્યે 
ખબર નહીં કેમ ખોવાયેલો રહેતો હતો 
ખબર નહીં કેમ મુંજાયેલો હતો કહેવા માટે 
કહેવું ઘણું હતું પણ કહી ના શકતો.

ના જાણે પ્રેમ હતો કે આભાસ 
ના જાણે હકીકત હતી કે સપનું 
ના જાણે બોલવું હતું કે મન માં રાખવુ હતું 
કહેવુ ઘણુ હતું પણ કહી ના શકતો.

એકલતા માં વિચારે ચડતો 
મગનતા માં ડૂબ્યો રહેતો 
લાક્ષણિકતા થી દુર હતો 
કેહવુ ઘણુ હતું પણ કહી ના શકતો.

લાગણી થી ઘવાયેલો હતો
માંગણી થી બંધાયેલો હતો
તરફેણી થી ડરેલો હતો
કહેવું ઘણુ હતું પણ કહી ના શકતો.

જાણવા માટે તત્પર હતો 
કેહવા માટે અશક્ષમ હતો 
સાંભળવા માટે આતુર હતો 
કહેવું ઘણું હતું પણ કહી ના શકતો.

કોને કહું દિલ ની સ્થિતિ 
એટલે તો લખીને કહી નાખું છું 
કોને કહું મન ની મુંજવણ
એટલે તો લખીને કહી નાખું છું 
કહેવું ઘણું હતું પણ કહી ના શકતો
-♏rud@ng. #unspokenthings

Niharika "अल्फाज़ "

#Alfazz

read more
કેહવું ઘણું ઘણું છે કહેવું તો ઘણું  છે પણ, 
        હોઠો પર અલ્ફાઝ નથી... 

કહેવું તો ઘણું છે  પણ, 
શબ્દોમાં શાન નથી...

તારા વિશે કહી  શકું, 
એવી મીઠી જુબાન નથી... 

તારી આંખોની ઊંડાઈને માપી શકે 
એટલી  હું તારાથી જ્ઞાત નથી.. 

કહેવું  તો  ઘણું  છે, 
પણ તારા માટે અલ્ફાઝ નથી.. #alfazz

Nidhi''नन्ही क़लम''

#કહેવું ઘણું ઘણું છે.. #want to say a lot, bt can't find words if v find d words, no one can value for that if someone can understand d value, he can't b enter in our destiny wid d so called feelings, v can't find a single innocent tear...

read more
કેહવું ઘણું ઘણું છે             પણ શબ્દ નથી મળતાં...
મળી જાય કદાચ જો શબ્દ પણ,
           સામે વાળા એની કિંમત નથી કરતાં...
કિંમત જાણી શકે છે જે,
          નસીબ ના આંગણે એના પગરવ નથી મળતાં...
કહેવાતી સાચી લાગણી માં, Nidhi
           હવે નિર્દોષ એ અશ્ક નથી મળતાં !!! #કહેવું ઘણું ઘણું છે..
#want to say a lot, bt can't find words
if v find d words, no one can value for that
if someone can understand d value,
he can't b enter in our destiny
wid d so called feelings, v can't find a single innocent tear...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile