Nojoto: Largest Storytelling Platform

Best છત્રી Shayari, Status, Quotes, Stories

Find the Best છત્રી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about છત્રી ના ફોટા, છત્રી વાલા, છત્રી પાઠ, છત્રી સહાય યોજના, છત્રી યોજના,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Chetna Gohel

કવિતા

read more
આમ તાળીઓનો વરસાદ ના વરસાવો
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ
અરે એમાં શું થઈ ગયું
હું તને છત્રી મોકલાવી દઈશ
અરે કેમ ઝીલે છત્રી તેને
તે તો કાગડો બનીને ઉડી ગઈ
કંઈ વાંધો નહીં
હું તને રેઈનકોટ મોકલી દઈશ
રેઈનકોટ તો મે પહેરી લીધો
પણ સીલાઈ તો ઉતરડાઈ ગઈ
અરે હવે હું શું કરું
તું તો વરસાદમાં ભીંજાઈ જઈશ
શું કામ ચિંતા કરે છો તું
આ તો લાગણીનો વરસાદ છે
ભીંજાવું પડે તો ખુશીથી
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ કવિતા

nehal kothadiya

#સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા #કવિતા

read more
તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ,
આ મૌસમ ને ખુલવા જાણે એક છત્રી મળી ગઈ.

કાદવ ના ઘર માં અચાનક એક સ્લીપર સરકી ગઈ,
કોણ કહે એને કે આજ માટીમાં સુગંધ ભળી ગઈ.

એ વરસતા મેઘ ને ઝીલવા એક પનિહારી દોડી ગઈ,
જોયું ત્યાં તો પ્રેમવાચા એ મેઘ-ધરા ની રચાઈ ગઈ. #સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile