Nojoto: Largest Storytelling Platform

Best ધબકાર Shayari, Status, Quotes, Stories

Find the Best ધબકાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ધબકાર news, ધબકાર સમાચાર સુરત, ધબકાર ન્યૂઝ સુરત, ધબકાર ન્યૂઝ પેપર, ધબકાર સમાચાર,

  • 5 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Monika Gadhvana

#ધબકાર #ગુજરાતી #yababa #yqdidi #yqpowrimo #yqmotabhai #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
તું,
તું મતલબ મારા હૃદયનો એ ધબકાર
કે જેના વગર હું જાણે મીણનું પૂતળું. #ધબકાર #ગુજરાતી #yababa #yqdidi #yqpowrimo  #yqmotabhai #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Darsh

#yqmotabhai #yqgujarati #yqfeelings #શ્વાસ #ધબકાર

read more
   તારા ધબકારા વધારનાર શ્વાસ છું
   ચાલતી ભીડનો ઉછ્શ્વાસ નથી હું #yqmotabhai #yqgujarati #yqfeelings #શ્વાસ #ધબકાર

Darsh

#હ્રદય #ધબકાર #yqgujarati #yqmotabhai #yqquotes

read more
મારામાં રહી ગયો છે એ એમ કાયમ
હ્રદયમાં જેમ ધડકે ધબકારા કાયમ
 #હ્રદય #ધબકાર #yqgujarati #yqmotabhai #yqquotes

CHiRAG VAGHELA

#Lala_Lala #પ્રેમ #જીવ #ધબકાર #શાયરી

read more
mute video

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

Bholu ZunZa

#ધબકાર

read more
💞🌹💫
ધબકાર

ચુકી જાય છે ધબકાર એકપળ
જ્યારે તુ યાદ આવે છે
બની જાય મોંઘો મૂલો અવસર
જ્યારે તુ પાસ આવે છે
મૂકી જવાય છે દર્દ પર નસતર
જ્યારે એ હદ વટાવી આવે છે
લાગણીઓનું થાય છે વળતર
જ્યારે તુજ ચહેરે મીઠી મુસ્કાન આવે છે
અમાપ ને અવિરત ચાલે છે સફર
હાશ થાય જ્યારે મંઝિલ બની તુ આવે છે
 ક્યાં કવિ કે સાહિત્યકાર
લખી જવાય છે ગઝલ જ્યારે તુ યાદ આવે છે

-Bholu K Zunza #ધબકાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile