Nojoto: Largest Storytelling Platform

Best ઈમાનદાર Shayari, Status, Quotes, Stories

Find the Best ઈમાનદાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઈમાનદારી, ઈમાનદાર, ઈમાનદારીથી, ઈમાનદારી શાયરી, ઈમાનદાર નો વિરોધી શબ્દ,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

nehal kothadiya

#ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati #કવિતા

read more
ઈમાનદારી ની વ્યાખ્યા



ન ભણાવે, પણ નથી કપાતો પગાર
છતાં ભણાવે એ આખી બપોર
કહેવાય શિક્ષક ઈમાનદાર !

રોડ ની લારી પર રોજ વેચતો રમકડાં
દોડ્યો દેવા બાકી રહેલા બે સિક્કા 
કહેવાય શ્રમિક ઈમાનદાર !

મળ્યું મફત નું છતાં એ છોડી દીધું
મેળવ્યું કરી જાત મહેનતે બધું
કહેવાય માણસ ઈમાનદાર ! #ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile