Find the Best ગુજરાતીકવિતાઓ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Kunal Makwana (કેશવ)
#ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #gujarati #gujaratiquotes #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી_શાયરી #gujarat
read moreEr. Prem
લખું તો કેમ લખું તને શબ્દ માં ,, તું તો નિ:શબ્દ છે મારા મૌન માં ,, #તું_ને_તારી_વાતો ©bathawar prem #ગુજરાતીકવિતાઓ
#ગુજરાતીકવિતાઓ
read moreAbhiPriya
બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી જ લેવો . સમય બદલે , માણસ બદલે , ભાગ્ય બદલે , સ્થિત બદલે કે પરિસ્થિતિ બદલે.....મનને દરેક બદલાવનો સામનો કરવા કેળવવું અને પોતાની જીંદગીની દરેક ક્ષણ નો સદ્ઉપયોગ કરવો . "જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! કર કાંઈક એવું કાજ કે જગતમાં તારૂં નામ થઈ જાય , આ દે'હ નું ભલે ફીંડલુ વળી જાય પણ નામ તારૂં ઈતિહાસમાં અમર થઈ જાય . જીંદગી કોઈ રમત નથી રે મનવા , જો જે ક્યાંક નાના-મોટા દાવપેચમાં ઉલજાઈ નવ જાય રે . જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! " - મારા મનોમંથનમાંથી... 😇🙏 ©AbhiPriya મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા
મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા
read moreVasim Gaha
ખોટો આ ભ્રમ... ઇચ્છાઓથી આંધળા થઈ ચૂક્યા છે એ, કપટ જેવું જ્યારથી કશુંક શીખ્યા છે એ. ભીતર અંધકાર ભર્યો,બહારથી ઉજળાં છે એ, જાણે છે ઘડનાર કે, બનાવટી પૂતળાંઓ છે એ. આશાઓના કિરણો પર નામ જોઈ હેરાન છે એ, હીરા માફક પ્રથમ ઘસાવું પડ્યું, શું અજાણ છે એ? વિચારો છેક સુધી પહોંચી વળવાના એવું ધારે છે એ, કહો કોઈ એને જઈ હવે, ખોટો આ ભ્રમ પાળે છે એ. હોય એકાદ દાડે બધું વિપરીત એમાં શું રાડે છે એ, બધું બધાને મળતું નથી 'વસીમ' તોય કાં ચાહે છે એ. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha #ભ્રમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #કપટ
#ભ્રમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #કપટ
read more