Nojoto: Largest Storytelling Platform

Best ભોજન Shayari, Status, Quotes, Stories

Find the Best ભોજન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભોજન ના ફોટા, ભોજન અને, ભોજન બનાવવાની રીત, ભોજન સુવિચાર, ભોજન થાળી,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #CollabChallenge #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ઘણા દિવસોથી નથી ખાધું
એ હોટેલનો ટેસ્ટ આવે છે 
નક્કી આજે આ ભોજન કઈક અમૃત સમુ લાગે છે
ભૂખ તો ત્યારની જ મટી ગઈ હતી 
જ્યારે ખાઈ લીધો હતો એ પિત્ઝા ઊભા ઊભા
પણ જાણે આજે સ્વર્ગ થી દેવો આવી 
બનાવી ગયા હોય 
એવો સ્વાદ આવે છે 
ઘણા વરસો થી નથી ચાખ્યું એવો એ સ્વાદ આવે છે 
પેટમાં પડેલા દેવ આજે પ્રસન્ન લાગે છે 
આ તો મારી મા ના હાથે રાંધેલો 
પ્રેમ થી બનાવેલો પ્રસાદ છે 
જે મને ઉર માંથી આનંદ ની અનુભૂતિ કરાવે છે
જે મને દરેક કામમાં ઉત્સાહ ની પૂર્તિ કરે છે આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collabchallenge #collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

વેદાંત પટ્ટણી

આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #CollabChallenge #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સાલું મારા જેવું બળવાન કોઈ જ નથી 
આટલું પચાવી જાય છે
જાણે સ્વાદપ્રિય હું જ છું

લોકો વજ્રાસન કરવાનું કે અને મને
હલવાસન ની ઈચ્છા થાય

મુખવાસ પણ એમ આરોગું કે જાણે હરિ નો વાસ હોય
સ્વાદિષ્ટ એટલું હોય કે જાને કોઈ પ્રાણી વાગોળતું હોય આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collabchallenge #collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #CollabChallenge #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ફરી આરોગી લીધાં
શાક, રોટલી, દાળ, ભાત;
ભૂખ હમણાં શમીને થઈ છે રાત,
પણ ફરી પાછી થશે એની પ્રભાત.

શરીર માગે છે ભોજન,
શક્તિ મેળવવાનું છે પ્રયોજન;
પણ સંતોષની વાત આવે તો,
મંઝિલ દૂર છે ઘણાં યોજન. આજના ચેલેન્જ માટે #ભોજન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collabchallenge #collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

nehal kothadiya

#સ્વાદ #ભોજન #જિંદગી #મહોતું #રસોડું #Food #Life #kitchen #Taste #કવિતા

read more
" સ્વાદ "

એક રસોડું ચોરી લીધું છે
નામ એનું જિંદગી દીધું છે

ફરજોથી મહોતું ભીંજાયું છે
એટલે સ્વાદ માં ચડિયાતું છે

લાગણી ભાવના થી ભર્યું છે
કયારેક ખાટું તીખું બન્યું છે

ભોજન સમજી ને ખાધું છે
એમાં સ્વાદ ને બાકાત કર્યું છે #સ્વાદ #ભોજન #જિંદગી #મહોતું #રસોડું #food #life #kitchen #taste


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile