Nojoto: Largest Storytelling Platform

Best સુંદરતા Shayari, Status, Quotes, Stories

Find the Best સુંદરતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સુંદરતા ના વખાણ, સુંદરતા અને, સુંદરતા પર કવિતા, સુંદરતા પર શાયરી, સુંદરતા આપી,

  • 9 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Sayba

#સુંદરતા #જીવન

read more
mute video

hirpara amit

#સુંદરતા #yqmotabhai #ગુજરાતી #Challenge #YourQuoteAndMine #💞💞💞 Collaborating with Umang Parmar Collaborating with Divya Raj

read more
જેની વિચારધારા સાથે પ્રેમ કરી શકાય,
તેની સુંદરતા શબ્દે ન વર્ણવી શકાય.  #સુંદરતા #yqmotabhai #ગુજરાતી #challenge  #YourQuoteAndMine #💞💞💞
Collaborating with Umang Parmar
Collaborating with Divya Raj

Quotes of Adi

#સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી YourQuote Motabhai Best YQ Gujarati Quotes

read more
શબ્દો ને શાંત કરી દે.
બસ, સ્મિત થી સમજાવી દે. #સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી        
YourQuote Motabhai 
Best YQ Gujarati Quotes

Quotes of Adi

#બળતી_બપોર #સુંદરતા #શીતળતા #આહલાદકતા #મધુરતા #shiningsun #glimpseofsoul YourQuote Baba YourQuote Motabhai

read more
એ બળતી બપોરે થયો એક ચમકારો 
નજરે નિહાળી એને આંખ ચુકે પલકારો
સુંદરતા એ એની હૃદય નો બંધાયો ધબકરો
આહલાદકતા એવી કે મન ને થયો હાશકારો #બળતી_બપોર #સુંદરતા #શીતળતા #આહલાદકતા #મધુરતા #shiningsun #glimpseofsoul    
YourQuote Baba 
YourQuote Motabhai

Umang Parmar

#સુંદરતા #yqmotabhai #ગુજરાતી #Challenge

read more
જેના પડછાયા સાથે પ્રેમ કરી શકાય,
તેની સુંદરતા શબ્દે ન વર્ણવી શકાય. #સુંદરતા #yqmotabhai #ગુજરાતી #challenge

દિલની દલીલો

#સુંદરતા #સાદગી #ગુજરાતી #gujaratiquotes #Beauty #simplicity #MyThoughts #dailyquotes #factsoflife #BusinessTycoons #જીવન

read more
mute video

JAGRUTI TANNA

#સુંદરતા #વિચાર

read more
તમારી બાહ્ય સુંદરતાની અસર 
આંતરિક સુંદરતા પર ક્યાં પડે છે?
ને આંતરિક સુંદરતા, બાહ્ય સુંદરતા પર 
પડઘાયા વિના ક્યાં રહે છે?
🖊જાગૃતિ તન્ના "જાનકી" #સુંદરતા

Ruchit Valand

#સુંદરતા તારી હજારોને પસંદ કરો

`સુંદરતા તારી હજારોને પસંદ આવી, અને બદસુરત તારી કોઈ એકને જ નજર આવી, અને દિલ ને કોણ જોવે છે, અહીંયા તો વાતો પણ તારી સુંદરતા પર આવી, સુંદરતા તારી હજારોને પસંદ આવી......,
   
         ✍રૂચિત વાળંદ✍ #Light

JAGRUTI TANNA

#સુંદરતા #વિચાર

read more
આછેરો આ તડકો ,
પાડે સુંદરતાનો પડઘો....
🖊જાગૃતિ તન્ના "જાનકી" #સુંદરતા

JAGRUTI TANNA

#આજનીફોટોગ્રાફી #આજનોવિચાર 😍😍
સુંદરતા તો દરેક વસ્તુ કે વ્યક્તિમાં હોય જ છે,
ન દેખાય તો એ ખોટ જોનારની દ્રષ્ટિમાં હોય છે....
🖊જાગૃતિ તન્ના "જાનકી" #સુંદરતા
loader
Home
Explore
Events
Notification
Profile