Find the Best હૈયું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હૈયà«àª‚ છે, હૈયà«àª‚ પણ, હૈયà«àª‚ જ, હૈયà«àª‚ ન, હૈયà«àª‚ meaning,
hirpara amit
હૈયે ઉભરાતી લાગણી ને લહાણી નો હતો મોભો. સંબંધો એ કીધું જ્યાં મારી ભીતર લાલસા ત્યાં થોભો. ક્લોબ આવકાર્ય છે 🙏🙏 Translation: "Hardly i have found the colour of joy for colouring of my heart to cherish..! Inadvertently by mixing two darken colours, it became so plumpish..!" #હૈયું #શબ્દો #કલમ #ગુજરાતી #રંગ #yqmotabhai #yqgujarati Collaborating with Panara Satish #YourQuoteAndMine Collaborating with Hemi Solanki
Sanket Vyas SK
#Worldsmileday સ્મીત છે હોઠે અને હૈયે અધુરી વાત છે, આંખે ભરેલી છે નમી અને ચોમાસું બારેમાસ છે, ભર ચોમાસે સુકાયેલા રહ્યા ધરા તણા એ હાલાત છે, છતાં સ્મીતથી ભરેલા છે અધર આ કેવી નવાઈની વાત છે ! - સંકેત વ્યાસ (ઈશારો) #WorldSmileDay #Smile #ધરા #હૈયું #આંખો👀 #Eyes #Emotion💓 Sajidkhan jinal dungrani"jinu" Dinkar Jani A.sahu🖋️ 📒 Vibrant Writer
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto