Find the Best સૌરાષ્ટ્ર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સૌરાષà«àªŸà«àª° યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€ result 2019, સૌરાષà«àªŸà«àª° યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€ રિàªàª²à«àªŸ 2019, સૌરાષà«àªŸà«àª° સમાચાર àªàª¾àªµàª¨àª—ર àªàª¾àªµàª¨àª—ર ગà«àªœàª°àª¾àª¤, સૌરાષà«àªŸà«àª° સમાચાર pdf, સૌરાષà«àªŸà«àª°àª¨à«€ નદીઓ,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (શ્રાવણ be like) શ્રાવણ ને મારા શબ્દોમાં અહીં રજુ કરું છું. શ્રાવણ કેવો હોવો જોઈએ, મોજ આવે એવો, જામનગરનાં મેળા જેવો, જામનગરનાં વરસાદી વાતાવરણ જેવો, ફજરફારકામાં બેસીને મોજલી આવે એવો, સવારથી લઈ ને રાત્રીનાં આ ચમકદાર અને સંગીતમય વાતાવરણ જેવો, આ શ્રાવણ માં મહાદેવનાં શણગાર જેવો, સિદ્ધનાથ મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, દેવોના દેવ મહાદેવનાં આશીર્વાદ જેવો શ્રાવણ હોવો જોઈએ. શ્રાવણ be like :- શ્રાવણ ને મારા શબ્દોમાં અહીં રજુ કર્યો છે.✍🏼વિસામો Himanshu Vagharia #જામનગર #સૌરાષ્ટ્ર #ગુજરાતી #વિસામો #જીવનડાયરી #જીવન #life #festivevibes
Darsh
ખેડવા જઇએ તો હળ લઇ જવું જોઇએ... કોલાબ આવકાર્ય..!! #yqgujarati #yqmotabhai #life #lifequotes #સૌરાષ્ટ્ર #ગુજરાતી #જીવન #YourQuoteAndMine Collaborating with Ishan Thakar
meet m hirpara
સ્ટાઇલિશ જીવન તો બધા જીવે સાહેબ ક્યારેક સાદાઈ ના રંગ માં તો રંગાઈ જુવો #Gujarat #Indianculture #Indian #gujju #kathiyavadi #Patel #Surat #સૌરાષ્ટ્ર # shivam kumar mishra Gopal Kumar Pratap Singh Dinesh Mahata Shikha Thakur
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto