Nojoto: Largest Storytelling Platform

Best દશેરા Shayari, Status, Quotes, Stories

Find the Best દશેરા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદશેરા 2020 મુહૂર્ત, દશેરા 2020, દશેરા 2020 ફોટા, દશેરા ના સમાચાર, દશેરા નિબંધ,

  • 4 Followers
  • 4 Stories

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાવણ #દશેરા

read more
રાવણ ને દહન કરીશ આજે,
પણ દશાનન ને પ્રગટ રાખીશ...... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાવણ #દશેરા

DEVKUNJ'S MOTIVATION

#દશેરા #Life #Motivation Anniversary2020 Raftaar Hardik jikadra Jay Sardar Jay Bhavani Abhishek sharma🎶 Virat Kaushik

read more

Damyanti Ashani✍️

#વિજ્યાદશમી #દશેરા

read more
આજે પંડ્યમાં જ ઝાંખીને જોઈ લીધું કે દસ મહોરાં પહેરીને કોઈ ખૂણે દશાનન તો નથી બેઠોને?
જ્યાં જ્યાં નજર પડી ત્યાં ત્યાં એની જ યાદી સચવાયેલી દીઠી.
ક્યાંક શંકા દીઠી તો ક્યાંક દીઠી ઈર્ષા....
ક્યાંક આળસ દીઠી તો ક્યાંક દીઠું વૈમનસ્ય....
આવા તો કૈંક દીઠાં ભીતર હરતાં-ફરતાં અસ્તિત્વ!
બેઠી બેઠી હજી ખોળ્યા કરું હું...
પ્રાયશ્ચિત જેવું ક્યાંક હશે ને?! ભીતર વિભિષણ નામે સત્વ!!
પણ ના રે...! હોય તો જડે ને...?
શીલ,ક્ષમા,વિવેક આ બધાનું હરણ કરીને બેઠું'તું અંદર રાવણ નામે તત્વ!
દહન કરવું છે મને ભીતર બેઠેલા રાવણનું,જો અવતરણ થાય મારામાં રામ રૂપે પરમતત્વ. #વિજ્યાદશમી #દશેરા

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile