Nojoto: Largest Storytelling Platform

Best noufil Shayari, Status, Quotes, Stories

Find the Best noufil Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

Noufil Ghaniwala

હજી મુલાકાત લઉં છું એ જગ્યાઓ ની ,
જ્યાં છેલ્લી વાર હાથ અને હૈયા મળ્યા હતા ...

સવાલ ઊઠે છે અંતરમાં છેક ઊંડે ,
કે , સતત વિચારોના ગૂંચવણમાં તું છે ,
મારા અંતરના બધા ડુસકા માં તું છે ,
મારી શ્વાસમાં ભળતા કણકણ માં તું છે ,
હૃદય માં ચાલતી ધણધણ માં તું છે ,
કે વિરહ ના દરેક કલરવમાં તું છે ,
મારા પ્રેમ ના દરેક પગરવ માં તું છે ,
તું ઘડાય ગય છો જીવતરમાં ,
ને મારી આખી દુનિયા તું છે ...

છતાં મારા હાથ માં તારો હાથ કેમ નથી ?
શ્વાસ માં તું છે પણ મારી સાથે કેમ નથી ?
કેમ નથી તું આ જગ્યાની ભારે હવામાં ?
ને મારા નસીબ ની રેખામાં કેમ નથી ?

કેમ નથી તું ? કેમ નથી તું ? #shayri #nojoto #nojotoquotes #noufil #lovequotes #meetingplace #prem #love #missyouquotes #missyoushayri

Noufil Ghaniwala

Han Kuchh Tuta Sa Rehta Hun aajkal Yun He , 
Par Shauk Nahi he Sahab , Bura To Lagta Hai...
Dil humara bhi karta he yun he muskurane ko 
Par sach kahun ab thoda sa Darr Lagta he ...

Kya Bura tha mai ? Kya reh gayi thi kami koi ,
Ya bus me khillona tha , jisse khel gaya koi ...

Jawab mangta hun main , rato ko takiye se lipat te hue 
Dekhta hun yaadon ko , lakiro se mitte hue ...
Han main khush hu ki hasi ka shor bhi door tak jata hai ...
Dil aaj bhi nadaan he mera , ye har juth maan jata hai ...!
Baraste ho jo tum aag ki tarah , mere es  Masum se dil pe ,
Kabhi mujhe peeghalta dekh , tumhe Taras bhi aata hai ? #nojoto #shayri #noufil #nofiwrites #quotes #lovequotes #hindiquotes #shayri


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile