Find the Best meetingplace Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Noufil Ghaniwala
હજી મુલાકાત લઉં છું એ જગ્યાઓ ની , જ્યાં છેલ્લી વાર હાથ અને હૈયા મળ્યા હતા ... સવાલ ઊઠે છે અંતરમાં છેક ઊંડે , કે , સતત વિચારોના ગૂંચવણમાં તું છે , મારા અંતરના બધા ડુસકા માં તું છે , મારી શ્વાસમાં ભળતા કણકણ માં તું છે , હૃદય માં ચાલતી ધણધણ માં તું છે , કે વિરહ ના દરેક કલરવમાં તું છે , મારા પ્રેમ ના દરેક પગરવ માં તું છે , તું ઘડાય ગય છો જીવતરમાં , ને મારી આખી દુનિયા તું છે ... છતાં મારા હાથ માં તારો હાથ કેમ નથી ? શ્વાસ માં તું છે પણ મારી સાથે કેમ નથી ? કેમ નથી તું આ જગ્યાની ભારે હવામાં ? ને મારા નસીબ ની રેખામાં કેમ નથી ? કેમ નથી તું ? કેમ નથી તું ? #shayri #nojoto #nojotoquotes #noufil #lovequotes #meetingplace #prem #love #missyouquotes #missyoushayri
#shayri nojoto s #noufil #lovequotes #meetingplace #Prem #Love #missyouquotes #missyoushayri #nojotoquotes #શાયરી
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited