Find the Best સંસ્કાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સંસà«àª•àª¾àª° ના નામ, સંસà«àª•àª¾àª° મોરારીબાપૠના સà«àªµàª¿àªšàª¾àª°, સંસà«àª•àª¾àª°à«€ વહૠની વેદના, સંસà«àª•àª¾àª° meaning, સંસà«àª•àª¾àª°à«€ દીકરી,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી કોઈ વ્યક્તિનાં સારા દિવસ ઉપર, આપણે એને ખરાબ શબ્દો ન સંભળાવીએ, એ આપણાં સંસ્કારો ને બતાવે છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીભઉપરકાબુ #સંયમ #સંસ્કાર #ખાનદાની #વિસામો #જીવનડાયરી
KRUNAL JADAV
સંસ્કારોનાં સંદર્ભે જ સંસ્કૃતિનાં સ્મરણો સચવાય. #ગુજરાતી #yqgujarati #સંસ્કાર #સંસ્કૃતિ #yqmotabhai
Ket@n_ Champ_never_quit
પાણીનો દુકાળ એક વષૅને અસર કરે છે, પરંતુ સંસ્કારોનો દુકાળ આખી પેઢીને અસર કરે છે. ©Ket@n_ Champ_never_quit #સંસ્કાર #MumbaiTerrorAttack
dpwritezs
શબ્દ અને નજરનો ઉપયોગ બહુજ સાવચેતીથી કરવો, સાહેબ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે એ !! @dpwritezs #સંસ્કાર . #writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters #wordporn #indianwriters #poetsofindia
JANAK PATEL
જો બકા સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે કારણકે... સંપત્તિ હોય તો "વીલ" બને છે અને સંસ્કાર હોય તો "ગુડવીલ"બને છે. _JP #સંસ્કાર
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto