Find the Best bhaidujwishes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
@..kajal..@
Bhagwan Ji Jha
Jo Har Waqt Humari Fikra Karti Hain, Jo Har Baat Pe Humse Larai Karti Hain... Wo Pyaari Behan Hain Hamari Yaaron, Jo Larai Ke Baad Bhi Humse Baat Karti Hain... Aap Sabhi Ko Bhai Dooj Ki Subhkaamnaye 🙏❤️ Jo Har Waqt Humari Fikra Karti Hain, Jo Har Baat Pe Humse Larai Karti Hain... Wo Pyaari Behan Hain Hamari Yaaron, Jo Larai Ke Baad Bhi Humse Baat Karti Hain... By Bhagwan Ji Jha #happybhaidooj #bhaidooj #bhaidhoojspecial #bhaidujwishes #bhaidoojspcl #bhaibehenkapyaar #yqdidi #yqbaba
nehal kothadiya
" ભાઇબીજ " આજ મારા આંગણે છે રૂડો અવસર નો સાદ બેના જોવે છે એના વીરા 'યૌવન' ની મીઠી વાટ ભાઈબીજ ના પર્વ પર રાખ્યો છે એક ઉપહાર સાથે વેર્યા છે લાગણી ના પુષ્યો સીમાડે આરપાર પ્રેમ ની પરિભાષા માં આજે રેલાયો છે ભરપૂર વ્હાલ સાથે ખુશીઓની સંગાથે આવે છે હર સાલ આ તહેવાર વીરા તું પામે સૂર્ય સમા પ્રખરતા નો ભંડાર લગાતાર તારા અમૃતભર્યા વાત્સલ્યનો દરિયો વહ્યા કરે સદાબાર એવી છે માગણી મારે આ પર્વની ઈશ્વર આજ તારે દ્વાર વ્હાલા વીરા જુવે છે બેનડી તારી આજ વાટ વહેલેરા પધારજો તમ મારે ઘેર ..!! #ભાઈબીજ #bhaiduj #bhaidujwishes #ભાઈબહેન
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto