Find the Best અહમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અહમ બà«àª°àª¹à«àª®àª¾àª¸à«àª®àª¿ meaning, અહમદ અલી નà«àª‚ બયાન, અહમ સà«àªµàª¿àªšàª¾àª°, અહમ બà«àª°àª¹à«àª®àª¾àª¸à«àª®àª¿, અહમà«,
vasim Gaha
મફત કેરી સવારી આપણી એમાંય તું પરેશાન છે? શું લાવ્યા થા કે લઈ જશું, શેનું તને અભિમાન છે? ~ વસીમ ગાહા #મફત_કેરી_સવારી #શેનું_તને_અભિમાન_છે #અહમ #મુશ્કેલીઓ
Vibrant Writer
ભૂલ કોઈની ભૂલને એકલામાં કહો, જાહેરમાં અહમ્ ઘવાય છે, પછી ભૂલ તો સુધરતી નથી, ને વધારા નો કકળાટ થાય છે. ©Vibrant writer * #ભૂલ * કોઈની ભૂલને એકલામાં કહો, જાહેરમાં #અહમ ઘવાય છે, પછી ભૂલ તો સુધરતી નથી, ને વધારા નો કકળાટ થાય છે. ©Vibrant writer #vibrant_writer कलम बोल रही है।
AbhiPriya
જેને પણ પ્રેમ કર્યો દિલ થી કર્યો, દેખાવ સમજ્યા એ તો એમાં મારો શું વાંક?? નાનામાં નાના પ્રશ્ન ને હલ કરવાની બનતી કોશિશ કરી, એ મારી ચોખવટ ના સમજ્યા તો એમાં મારો શું વાંક?? ભૂલ જ્યારે જ્યારે થઈ એમનાથી તો અરીસો પણ બતાવ્યો, જો એ સમજવા તૈયાર જ ના હોય તો એમાં મારો શું વાંક?? અહમ ને મારીને દરેક વખતે પહેલ મેં કરી, તો પણ એમને કદર ના થાય તો એમાં મારો શું વાંક?? આટલું કરવા છતાં જો એમને અહમ જ વ્હાલો હોય, તો થોડોક અહમ હું પણ રાખું એમાં મારો શું વાંક?? #અહમ #મારોશુંવાંક?? #nojotogujrati #nojotoapp #nojotokavita #nojotopoetry
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto