Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતીગઝલ Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતીગઝલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 8 Stories

Kanisha Pandya

ગઈ તો છો ગઈ ટોચ પર 'નારાજ' એ 
પણ તને ખીણમાં  કા  પટકી ગઈ ?

#નારાજ 
#ગુજરાતીગઝલ

Kanisha Pandya

જ્યારથી પેન્શનનો વારસદાર ગ્યો 
કૈક જણની ત્યારથી કટકી ગઈ  ?

#નારાજ 
#ગુજરાતીગઝલ

Kanisha Pandya

ફ્રોકને આપીને રમવા ઘૂઘરો 
શ્વેત સાડી માચડે લટકી ગઈ 

#નારાજ 
#ગુજરાતીગઝલ

Kanisha Pandya

આંગણે આવેલ શાહુકારની
ગાળ ના ખટકી શરત ખટકી ગઇ

#નારાજ 
#ગુજરાતીગઝલ

Kanisha Pandya

એટલેથી વાત કયાં અટકી ગઇ ?
ગામ ગ્યું ગોરસ ગયું મટકી ગઇ 

#નારાજ 
#ગુજરાતીગઝલ

LK

#sunlight #ગુજરાતીગઝલ #poem

read more
જિંદગીમાં જે ક્ષણો આવી મળે
તું ઉલટથી સર્વનો સ્વીકાર કર

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

યુદ્ધ ના માંગ્યુ છતાં આવી ઊભું
જા, ખુમારીથી ધનુષટંકાર કર !

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

= ઉર્વીશ વસાવડા #sunlight #ગુજરાતીગઝલ

अंग

#મરીઝ #mariz #gazal #marizgazal #gujarati #ગુજરાતીગઝલ #ગુજરાતી #nojotopoetry #kavita #કવિતા

read more

Dr. KD

#ઓચિંતુકોએમને #ધ્રુવભટ્ટ #ગુજરાતીગઝલ #કવિતા

read more


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile