Nojoto: Largest Storytelling Platform

Best ન્યાય Shayari, Status, Quotes, Stories

Find the Best ન્યાય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ન્યાયાલય ના પ્રકાર, ન્યાય ની દેવી ફોટો, ન્યાય ની દેવી વિશે, ન્યાય ની વાર્તા, ન્યાય ની દેવી,

  • 3 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Nidhi Adhyaru

#ન્યાય #yqmotabhai #yqdidi #yqbaba #yqquotes #yqdairy

read more
આતે વળી કેવો ન્યાય...
મળેલું ગુમાવી દઈએ અને દોષનો ટોપલો નસીબ પર ઠાલવી દઈએ.. #ન્યાય #yqmotabhai #yqdidi #yqbaba #yqquotes #yqdairy

મસ્તાન

#મસ્તાન #ન્યાય #ગુજરાતી #yqmotabhai #gujarati #justice

read more
અદાલતો માં થતો ન્યાય જે કાયદા અને તર્ક આધારિત છે જેમાં સમાજ એ તૈયાર કરેલી કારણભૂત પરિસ્થિતિ જે વ્યક્તિ ને ગુનેગાર બનાવે છે તેને કોઈ સ્થાન જણાતું નથી.... #મસ્તાન #ન્યાય #ગુજરાતી #yqmotabhai #gujarati #justice

મસ્તાન

#yqgujarati #yqmotabhai #gujarati #justice #મસ્તાન #ન્યાય

read more
ન્યાય નું ત્રાજવું જેના હાથ માં છે એ હાથ શક્તિ પ્રદર્શન કરે ત્યારે ન્યાય વ્યાખ્યા માં જ રહી જાય છે.... #yqgujarati #yqmotabhai #gujarati #justice #મસ્તાન #ન્યાય

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #ન્યાય #સત્ય #આભાસ

read more
ક્યાંક ન્યાયની ખુશી છે તો ક્યાંક આંસુ, પુરાવા આધારીત ન્યાય માં સત્ય તું એક આભાસ છે.... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #ન્યાય #સત્ય #આભાસ

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #ન્યાય #મસ્તાન #સાહેબ

read more
બનાવટી પુરાવાઓ ની હાજરી માં કલમ થી લખાતા ન્યાય માટે સાહેબ એક મજબૂરી છે.....  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ન્યાય #મસ્તાન #સાહેબ

penned_boy_07

#ન્યાય #ગુજરાતી #gujarat #વિચાર

read more
આ તે કેવું ન્યાય માંગો છો 
કોઈ નો જીવ લઈ ખુદ ને દેશ ભક્ત માનો છો 
😔😡 #ન્યાય
#ગુજરાતી
#gujarat


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile