Find the Best timeisrunning Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Grishma Doshi
હજુ તો વાત એ હમણાંની જે ફરી ફરીને હું કહેતી હતી, ને ફરી ગયું સમયનું એક ચક્ર ત્યાં એ જાણ્યું-સમજ્યું અને યાદ રાખું એને ઉમેરવાનું મારી વાતમાં, ત્યાં કંઈ કેટલાય ચક્રો ફરી ગયા ને થઈ ગઈ એ વાત વીતી ગયેલી એક કાલની, જે હજુય કહું છું ક્યારેક ખુદને તો ક્યારેક યાદ કરીને સહુને કે લાગે હજુ તો વાત એ હમણાંની. 🧡📙📙🧡 #vatbashamnani #feelslikeyesterday #timeflies #time #dayspassesby #timeisrunning #gujaratipoems #grishmapoems
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited