Nojoto: Largest Storytelling Platform

Best ઝાંઝવા Shayari, Status, Quotes, Stories

Find the Best ઝાંઝવા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઝાંઝવા એટલે શું, ઝાંઝવાના પાણી meaning, ઝાંઝવા meaning, ઝાંઝવાના પાણી, ઝાંઝવાના જળ,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Tirth Soni "Bandgi"

ઝાંઝવા ના જળ જેવો - બંદગી #શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi #કવિતા

read more
ઈશ્વર તું ઝાંઝવા ના જળ જેવો
હોય સામે પણ સાવ દૂર જેવો
આંખ ને ઓળખ અનેકવાર આપે
જોવા કરતાં તું છે માણવા જેવો
વાયું બની અડકે અંધ ને ઈશારા જેવો
અગ્નિ બની ભડકે દાઝ્યા ને દજાડ્યા જેવો
ખાલીપણા માં ખલક ને આભ વચ્ચે
ભેદ માં ભરમાવતી ક્ષિતિજ જેવો
અવર જવર અનંત પ્રવાસ માં 
ભટક્યો શ્વાસ માં કોઈ વણઝારા જેવો
રાહ મળી કોઈ સત્ ને સંગે
હાલ કર્યો તૂટયાં ત્યજેલ રમકડાં જેવો
અંદર બેઠો ન કોઈએ દેખ્યો 
તું એકદમ અંગત જેવો
કૃષ્ણ કબીર કે નાનક અલ્લાહ 
માન્યો સૌ એ ગમ્યો તેવો
- બંદગી ઝાંઝવા ના જળ જેવો

- બંદગી
#શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile