Nojoto: Largest Storytelling Platform

Best ઉતરાયણ Shayari, Status, Quotes, Stories

Find the Best ઉતરાયણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઉતરાયણ ના સમાચાર, ઉતરાયણ વિશે, ઉતરાયણ વિશે નિબંધ, ઉતરાયણ ગીત, ઉતરાયણ ની વાર્તા,

  • 7 Followers
  • 8 Stories

Quotes of Adi

#ઉતરાયણ #मकरसंक्रांति #ਲੋਹੜੀ #பொங்கல் #India #हिन्दुस्तान #Festival #ગુજરાતી

read more
ઉડે છે આજે આકાશે, પતંગ પતંગ.
દિલ થી દિલ ને મળે છે, તરંગ તરંગ.
સૌ ચહેરે છવાય આજે, ઉમંગ ઉમંગ.
તું અને હું રહેશું હંમેશા, સંગ સંગ. #ઉતરાયણ #मकरसंक्रांति #ਲੋਹੜੀ #பொங்கல் #india #हिन्दुस्तान #festival #ગુજરાતી

Quotes of Adi

#ઉતરાયણ #મકરસંક્રાંતિ #kite #Festival #Happiness #kaavish #आदि #adarshnakum #trg

read more
ચાલો આજે આ અનંત ગગન માં ભ્રમણ કરીયે, 
ચિંતા અને મૂંઝવણ ને ઢીલ આપી દૂર કરીયે,
 પ્રસન્નતા અને આત્મવિશ્વાસ ને લપેટીએ, 
આજે પતંગ ચગાવીએ.

©Quotes of Adi #ઉતરાયણ #મકરસંક્રાંતિ #kite #Festival #Happiness #kaavish 
#आदि  #adarshnakum #trg

Damyanti Ashani✍️

#પતંગ #ઉતરાયણ #ફીરકી

read more
Makar Sankranti Messages  કન્ના બાંધી છે પાકી દોરીથી, મૂક્યો છૂટ્ટો આજ હવામાં,
સાચવજે જાતને, ગૂંચ ન પડે હો! ઢીલ દીધેલા દોરામાં.

જોજે હો! આંટાઆંટીમાં ગૂંચ પડે ના તારાંમારાં વચ્ચે,
લેશે લોક છડેચોક ઉભી ફીરકી! ગામ વચ્ચે પેલા ચોરામાં.

~Damyanti Ashani #પતંગ #ઉતરાયણ #ફીરકી

Damyanti Ashani✍️

#ઉતરાયણ #પતંગ

read more
 #ઉતરાયણ #પતંગ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile