Nojoto: Largest Storytelling Platform

Best નો Shayari, Status, Quotes, Stories

Find the Best નો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 166 Followers
  • 708 Stories

Sonaksi Patel

🙏 શિવ મહાપુરાણ કથા પ્રારંભ 🙏 #કથાકાર #નો #શિવ #ભક્તિ #અમદાવાદ #સમાજ

read more

BABAPATHAKPURIYA

#MOKSHA #નો #मोक्ष #इश्क #शायरी #शायर #Sa #Ka #nojato #nojatohindi Anjali saini Anshu writer Seema Devi Piyali Riya #लव

read more

Sonaksi Patel

😂 ના ભણવાના બહાના..😂😜 #વાયરલ #દિલવાલે #એક્ટિંગ #નો #નોજોટોગુજરાતી #કોમેડી

read more

S K Damor

વિમલ તો ના ખવાય 😂😂😂 #na #no #નો #કોમેડી

read more

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

uruva vadher(UV)

#ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત #બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ

read more
જીંદગી મા એક  ઘટના એવી ઘટી
ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી
કામ ના સ્થળે ફોન ની એક ઘન્ટડ઼િ વાગી
ને ખુશીયો ની તો જાણે લોટરી લાગી
હૈયે હરખ નો પાર ન રહ્યો
 ઘરે બાળ જ્ન્મ જો થયો
બાળ મુખ જોવાની લાલસા લઇને ચાલ્યો
વાહનને હવા વેગે હંકરતો ચાલ્યો
 ત્યાં અચાનક વાતાવરણ મા શાંતિ પ્રસરી
હરખ નાં વાતાવરણ મા ગમગીની પ્રસરી
જીંદગી મા એક ક્ષણ એવી આવી
ને સુખ મા દુઃખદ ઘટ ના લાવી
હરખ નાં મોજા શાંત થયાં 
આક્રંદ કેરા મોજા નો ઉછળાટ થયો
આગમન માટે ઘર સજાવેલું 
 તેં વિદાય ની સામગ્રી મા ફેરવાયું
બાળ મુખ જોવા તરસતા મુખ ને કફન મા લાપેટયું
 ને ચો તરફ આકાશે પણ જાણે કલ્પાંત સરૂ કર્યુ
જીંદગી મા આવી દુઃખદ ઘટના ઘટી 
ને જીંદગી સાવ વીરાન બની
જીંદગી મા એક ઘટના આવી ઘટી,
ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી. #ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત 
#બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ

LIFEPRERNA.NVS {LIC}

read more
મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને  લાગ્યું કે મટકી એણે ફોડી 
પણ *સત્ય એ નથી....*

એને ટોચ સુધી પોહચાડવામાં 
ધણા નો સાથ હતો...  

*સફળતા મળે ત્યારે નીચેના સાથીઓ નો સાથ કદી ના ભૂલો....*

sachin goswami

read more
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું  મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે,
જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં.
"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં  આ વસંત પણ ચાલી જાશે.

"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,

રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે,

ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને...

જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ  એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..

Creg Prajapati

read more
જિંદગી નો સ્વાદ,
 કંઇક એવો થઈ ગયો છે. કે,

પ્રોબ્લેમ વગર નો દિવસ,
મીઠા વગર ના શાક જેવો લાગે છે,

                                             chirag.....
loader
Home
Explore
Events
Notification
Profile