Nojoto: Largest Storytelling Platform

Best હક Shayari, Status, Quotes, Stories

Find the Best હક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હક meaning in english, હકાભા ના જોક્સ, હક રજા ફોર્મ, હક્ક કમી, હકાભા ગઢવી,

  • 5 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Darshana

#ગુજરાતી #હક #yqbaba #yqgujarati #yqdidi #YourQuoteAndMine Collaborating with Nutan Jiyani #chetnabhatia Collaborating with Chetna Bhatia Collaborating with Jagu Kaila

read more
તું સપનું છે,
મારી તરસનું
હકીકત બનીશ? #ગુજરાતી #હક #yqbaba #yqgujarati #yqdidi   #yourquoteandmine
Collaborating with Nutan Jiyani     #chetnabhatia    
Collaborating with Chetna Bhatia
Collaborating with Jagu Kaila

purvi Shah

જે મારુ નથી, તે મા મારો હક નથી....
જે મારુ છે, તેમાં કોઈ નો હક નથી.... #yqbaba #yqdidi #yqmotabhai #yqgujrati   
#હક  #purvishah

Nidhi Adhyaru

જયારે  કોઈ  વ્યક્તિ  તમારા સાથે ઝઘડો  કરવાનું બંધ કરી દે.
તમારી સાથે જીદ કરવાનું બંધ કરી દે.
તમારા પર ગુસ્સો કરવાનું છોડી દે.
તમારા પર હક જતાવાનું છોડી દે.
જે કામ કરતા હોય તેમાં રોકટોક  કરવાનું છોડી દે.
ત્યારે સમજજો તે વ્યક્તિ તમારી નજીક હોવા છતાં દુર ચાલ્યુ ગયુ છે.  #હક #yqgujarati #yqmotabhai #yqdidi #yqbaba

JAGRUTI TANNA

#હક

read more
જેમ તમારી ફરજો તમે જ વધુ સારી રીતે નિભાવી શકો, બીજા નહીં
તેમ તમારા હક માટે પણ તમે જ વધુ સારી રીતે લડી શકો, બીજા નહીં.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #હક

JAGRUTI TANNA

#હક #વિચાર

read more
જિંદગીની થાળીમાં વણ માગ્યે પીરસાઈને તો ખાલી ફરજો જ આવે,
બાકી હક તો જિંદગીની એ વાનગી છે, જે હકથી માગો તો જ આપવામાં આવે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હક

JAGRUTI TANNA

#હક #વિચાર

read more
Listen to you heart because, હક જતાવતા પહેલા; લેવું એ વિચારી,
કે હક જતાવવાનો હક તમને છે કે નહીં?
જાગૃતિ તન્ના "જાનકી" #હક


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile