Nojoto: Largest Storytelling Platform

Best હાર Shayari, Status, Quotes, Stories

Find the Best હાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutહારી ગેમ, હાર્મોનિયમ, હારે વાલા અરજી અમારી, હારીજ, હાર્દિક પંડ્યા,

  • 4 Followers
  • 4 Stories

મસ્તાન

#રવિવારનો_સંદેશ #હાર #સંકલ્પ #ગુજરાતી #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Unnati Dave

read more
ચાલતો જા તું ચાલતો જા,
                આ યુધ્ધ છે તારુ લડતો જા
નહીં આવે કોઈ મોહન અહીં, 
                સ્વયં સારથી બની ને ચાલતો જા.  #રવિવારનો_સંદેશ #હાર #સંકલ્પ #ગુજરાતી #yqgujarati #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Unnati Dave

srushti pandya

#yqmotabhai#yqbaba#gujarati#હાર

read more
યુદ્ધનાં શું આ બે જ પરિણામ છે???
હારવું કે હરાવવું
અથવા
જીતવું કે જીતાડવું!!! #yqmotabhai#yqbaba#gujarati#હાર

JAGRUTI TANNA

#હાર

read more
પ્રયત્નો કરવા છતાં હારો તો એ કહેવાય હાર; જીતેલ,
પ્રયત્નો કર્યા વગર હારો ત્યારે કહેવાય હાર; સ્વીકારેલ.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હાર

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile