Nojoto: Largest Storytelling Platform

Best pmvala Shayari, Status, Quotes, Stories

Find the Best pmvala Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 5 Stories

PMVALA

" BHOOL " video - Eshk Photoart cast - Maulik Mevada voice & written - Pmvala #gujarati #Poetry 2020 #pmvala nojoto #Love #SAD #Shayari #nojotovideo #શાયરી

read more

PMVALA

"હું તો બસ તને પ્રેમ કરતો રહ્યો કહેવાનું તો ભુલી જ ગયો, તું પાસે આવી અને ખુશ થઇ ગયો વાત કરવાનું તો ભુલી જ ગયો. લોકો કહે 'પ્રેમ હોય તો આંખોમાં દેખાય આવતો હોય છે', અને હું શરમાળ એ તપાસવાનું તો ભુલી જ ગયો." - #pmvala #gujarati #Shayari #Broken #Love #Life #શાયરી

read more

PMVALA

શું કામનું? #Emotional #pmvala #gujarati #Poetry #word 2020 #Life_experience

read more

PMVALA

સમજતો રહ્યો #gujarati #Shayari #Love #BreakUp #story #pmvala #શાયરી

read more
જ્યારે મારી સામે એ આવેને ત્યારે હસીને સામે જુએ,
અને હું એની પસંદ છું, એવું સમજતો રહ્યો.

ખબર હતી દુર સુધી કાંઈ સંબંધ નથી,
તોય પોતાના સમજતો રહ્યો.

'એક દિવસ તને રડાવીને ચાલી જઈશ' એવું હંમેશા કેહતી રહેતી,
અને હું એની વાતને મજાક સમજતો રહ્યો

-PMVALA સમજતો રહ્યો #gujarati #shayari #love #breakup #story #pmvala

PMVALA

બેઠો છે #pmvala #Poetry #LOVEGUITAR nojoto #કવિતા

read more


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile