Nojoto: Largest Storytelling Platform

Best ખોટું Shayari, Status, Quotes, Stories

Find the Best ખોટું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ખોટું છે, ખોટું તો, ખોટું meaning english, ખોટું નથી, ખોટું શું,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Nidhi Adhyaru

#ખોટું #yqmotabhai #yqquotes #yqbaba #yqgujarati

read more
કોઈને ખોટા કહેતા કે કોઈની ભુલો શોધતા પહેલા 
ફકત એક વખત તેની જગ્યા લઈને જોજો 
જો તે ખોટુ લાગે તો સામે મોઢે કહી દેજો. #ખોટું #yqmotabhai #yqquotes #yqbaba #yqgujarati

વિસામો (હિમાંશુ વઘારીયા)

life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું #અસત્ય

read more
જીવન ડાયરી
સ્વાર્થ પણ સારો નથી, 
જ્યાં ખપી જાય આપણાં,
ખોટા નો દરિયો કરી,
સત્ય ને દફનાવી જાય આપણાં,
ફેશન પણ પ્રચલિત છે, 
આજ ની જનરેશનમાં,
દીકરો બાપ ને નચાવે, 
જ્યાં ખપી જાય આપણાં #life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું 
#અસત્ય

JAGRUTI TANNA

#ખોટું

read more
ક્યારેક એમ થાય, "જાનકી"
કે નિર્ણય ખોટો હતો કે સમય.
🖊જાગૃતિતન્ના "જાનકી" #ખોટું


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile