Nojoto: Largest Storytelling Platform

Best કિંમત Shayari, Status, Quotes, Stories

Find the Best કિંમત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકિંમત શોધો (32)2/5=, કિંમત શોધો 32 2 5, કિંમત meaning english, કિંમત શોધો (32), કિંમત શોધો,

  • 2 Followers
  • 2 Stories

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #કિંમત

read more
કિંમત!!

લાઈફનાં 99% ફેરફાર કાંઈક અણધાર્યું ,અજુગતું બને ત્યારે જ આવે છે, જ્યાં સુધી રિલેશનમાં,જિંદગીમાં ઝંઝાવાત આવે ત્યાં સુધી આપણે કશું જ બદલવા પ્રયત્ન નથી કરતા, ચાલે એમ ચાલવા જ દઈએ છીએ અને કમ્ફર્ટ ઝોનમાં જ જીવે જઈએ છીએ. જયારે બધું પડી ભાંગવાની તૈયારી હોય ત્યારે આંખો ખુલે છે, અને પાસે રહેલા માણસો, વસ્તુઓ, તકો તેમજ  સંબંધોની કિંમત સમજાય છે, અને પછી બધું યાદ આવે છે , મિસ થાય છે એ સમય અને સમય સાથે જોડાયેલું બધું જ. પછી ચાલુ થાય નવેસરથી બધું શરૂ કરવાની મથામણ અને મેન્ટલી થાકી જવાય એટલી મનની કસરત..
એટલે કદાચ સમય હજુ ગયો નથી, તો છે એને સાચવી લેવું જરૂરી..પછી ભલે એ સમય હોય ,વ્યક્તિ હોય કે સાથ હોય ...



 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #કિંમત

Nidhi''नन्ही क़लम''

#કિંમત #nanhikalam

read more
તૂટ્યો છે તાર કિંમત સમજાતી નથી.
પંક્તિની લય અમથી મેળવાતી નથી.
સરેગમથી થઈ શરૂઆત આ સફરની,Nidhi
વીણાની ધૂન અમથી રેલાતી નથી. #કિંમત #nanhikalam

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile