Nojoto: Largest Storytelling Platform

Best સલાહ Shayari, Status, Quotes, Stories

Find the Best સલાહ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutસલાહ મનોવિજ્ઞાન, સલાહ અને માર્ગદર્શન, સલાહ નો સમાનાર્થી, સલાહ નો સમાનાર્થી શબ્દ, સલાહ પ્રમાણે,

  • 3 Followers
  • 4 Stories

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #સલાહ life

read more
સલાહ માનવી કે નહી તેનો આધાર સલાહકારના આદર્શો, ઉદેશ્ય તથા છુપાહીતના વિશ્લેષણ પર આધારીત હોવાનું જણાઈ આવે છે....... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #સલાહ #life

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #સલાહ #અનુભવ

read more
સલાહ સૂચન બધા આપશે પણ "કેવી રીતે????"  એનો જવાબ અનુભવી જ આપી શકે છે.......  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #સલાહ #અનુભવ

Damyanti Ashani✍️

#સલાહ #વાતો #મફત

read more
અડધી સલાહ તો અનુસરો જાતે! જે ગામ આખાંને મફતમાં દીધા કરો છો?
સૌ સમજે છે હવે, છાશવારે તારે આ જ કરવું, આ ન કરવું, કીધા કરો છો.

વાતું જ હોય તદ્દન તમારી ધડ-માથાં વગરની! કોણ સાંભળશે ગપ્પગોળા?
જ્યાંથી મળે ખરું કે પછી ખોટું, માની લઈને ગામ માથે  લીધા કરો છો.

~દમયંતી આશાણી #સલાહ #વાતો #મફત

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile