Nojoto: Largest Storytelling Platform

Best આજ Shayari, Status, Quotes, Stories

Find the Best આજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઆજ તક,

  • 48 Followers
  • 223 Stories

વિMaલ કàlàરà

read more
100 સાલ પહલે mujhe tumse pyaar થા
આજ ભી હૈ ઔર kal Bhi હોગા
સદિયો સે તુમસે MIlne Dil Bekraar tha
આજ ભી ઔર ભી  Kal ભી હોગા

Naranji Jadeja

read more
અહેસાસ ઉનકી મોહબ્બત કા આજ ભી હૈ.
બસ વો થોદે દુર હૈ પર દિલ કે પાસ આજ ભી હૈ‌.

Bhupendrasinh Rana(jagat)

read more
શરીર ના રોમે રોમ મા નવી અનુભૂતિ ની 
શરૂઆત થઈ, 
આજ મારી આંખો ની એની આંખો 
સાથે વાત થઈ, 
કોરા કાગળ સમાન મારા હૃદય મા 
આજ નવી રંગીન ભાત થઈ, 
એના કોમળ ટેરવા ના સ્પર્શ સાથે, 
"જગત"મારા કઠોર કાળજા ની માત થઈ. 

-"જગત"

Naranji Jadeja

#બંધન

read more
*રક્ષાબંધન*

રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો.
વહેલા આવીને બહેના રાખડી  બાંધો.

આજ પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
બહેન ભાઈનો પર્વ આજ રક્ષાબંધન છે.

કંકુ ચોખા સાથે લેતા આવજો આરતીની થાળ.
બેસાડી પાટ કરજો ચંદનનો તિલક કપાળ.

મુખમાં મીઠાઈ મુકજો અક્ષતથી કરજો આવકાર.
ભાઈ આપે રક્ષાબંધનને રક્ષા નું વચનનું કરજો સ્વીકાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ #બંધન

Naranji Jadeja

અવનિ

read more
Natural Morning *અવનિ*

અવનિએ ઓઢી આજ હરિત રંગની ઓઢણી.
કેશમાં ફલોને લતાઓની વેણીની કરી ગુંથણી. 

 આજ અવનિએ સજ્યા સોળ શણગાર.
અવનિ મળવાં  પિયુએ વરસાવી હેતની ધાર.

રંગબેરંગી પતંગોથી તારો પાલવ લાગે સોહામણી.
વૃક્ષ ની ડાળ ના પાન ફૂલની પાંખડી લાગે લોભામણી.

માત ધરા તારે ખોળે વહી રહી આજ પ્રેમની નદીઓ.
માત તારા નર ન ગણી શકે એટલી આપની ખુબીઓ.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ
9925075434 અવનિ

Naranji Jadeja

read more
*અસીમ*

અસીમ વરસે વાદળ મલકે આજ ધરતી કરી સોળે શણગાર.

પ્રફુલ્લિત થઇ મોરલીયા થનગનાટ કરી, કરી રહ્યા મીઠો ટહુકાર.

ઠંડી હવામાં હોંઠ નું કંપન ઝંખી રહ્યા પ્રેમી હૈયાની હુંફ અપાર.

નાચી રહ્યા આજ પશુ પંખીડા ,માનવ  ગરીબ અને શાહુકાર.

અસીમ કૃપા આજ વરુણદેવની બે કાંઠે વહી રહી રેવાની ધાર.

નદી તળાવ છલકાઈ ગયા, ખેડુતની ખુશી નો નહીં  પાર.

નર કહે આમજ અસીમ કૃપા વરસાવતા રહેજો સાંભળી ને પુકાર.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
૯૯૨૫૦૭૫૪૩૪

Chintan Shastri

Kashmir  દેશ મારો આજ એક થયો છે, સંકલ્પનો સાકાર થયો છે.
સ્વર્ગ સુગમ સાકાર થયું છે, લુપ્ત અનંત અંધકાર થયું છે.
સમાન સાથ સંચાર સમન્વય શાંતિ નું આગમ ધર્યું છે.
વહયું રક્ત જ્યાં વિરોનું, માન વઘ્યું આજ એ સિરોનું.
શ્વેત ચાદર હવેના મેલી થાશે, પ્રગતિનો ત્યાં પંથ રચાશે.
દેશ મારો આજ એક થયો છે...

- chintan shastri #kashmir #shabdbindu

noble_knight_suresh

read more
આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

Bhupendrasinh Rana(jagat)

#મસાલ #અધૂરી ઈચ્છા Bindu Harshad Dalwadi Poonam Anita Ritu Manju Bala

read more
મન ના અંધકાર મા ઈચ્છા ઓ ની જ્વાળા સળગી રહી !
હતી આજ સુધી દફન તારા નામના રહસ્યો ની જે કહાણી, 

આજ સુધી સળગતી હતી !!શાયરો ની શાયરી મા જે,
તે પ્રેમ ની લપટો "જગત "ના કાળજે દાવાનળ સમી ભડકી રહી 

-"જગત " #મસાલ #અધૂરી ઈચ્છા  Bindu Harshad Dalwadi Poonam Anita Ritu Manju Bala

Naranji Jadeja

read more
*ગુરુ*

અઢીયો નામે એક બાળ,એની ઉપર ઉતર્યા કાળ.
છુટ્યો માં બાપનો સાથ,પાંચ વર્ષે બન્યો અનાથ,
પૂછે કોઈ કેમ અઢીયો નામ,જમવું અઢી સેર જાણે આખુ ગામ.
ફરતાં ફરતાં સાધુ સંતો આવી ચડ્યા,કહે કેમ બાળ તમે એકલા રમ્યા.
સઘડી વાત સંતોએ સાંભળી, આશ્રમ લઈ જવા પકડી આંગળી.
કરજે આશ્રમ ના કામ, ભક્તિ થી ભજો રામ.
આજ એકાદશી કહેવાય,આજ ભુખ્યા રહેવાય.
સમજે નહીં બાળક મન,બનવો વનમાં જઈને અન.
અઢી સેર અને સાથે આપે શિખામણ,ભોજન પહેલાં કરજે શિવ સ્મરણ.
ગુરુ આજ્ઞા શિરે ધરી, શિવજીની ભક્તિ કરી.
ભક્તિએ શંભુ પ્રગટ થાય,પ્રેમે પ્રભુ પ્રસાદ ખાય.
એકાદશી અગિયારસ રહે, ગુરુ ને સઘડી વાત કહે.
સંતો માને ન એ વાત,કેમ થાય સમજે ના આ કરામત.
ફરી આપે બમણું અન, કહે માને ના મારું મન.
શીવને શાદ કરે, પહેલાં તું અમને યાદ કરે.
આજ પધાર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ,
સંતો ને ન આવે વિશ્વાસ.
અઢીયો સાથે દોડતા જાય, પ્રભુ ને સામે દેખી અતી હરખાય.
ગુરુ શિષ્યના ચરણ પડે, કહે અમને મિથ્યાભક્તિ નું અભિમાન નડે.
પ્રેમ ભક્તિમાં પ્રભુ પ્ધારે,કહે "નર"સહુના દુઃખડા હરે.

   નારાણજી જાડેજા ગઢશીશા
  "નર"
  
 મુન્દ્રા કરછ
લવાજમ✅
loader
Home
Explore
Events
Notification
Profile