Nojoto: Largest Storytelling Platform

Best દયા Shayari, Status, Quotes, Stories

Find the Best દયા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દયા meaning in english, દયા ના ફોટા, દયા ના ગરબા, દયા ભૂત, દયાનંદ સરસ્વતી,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Darsh

#પ્રેમ #દયા #yourquote #yqmotabhai love #yqfeelings #Relationship

read more
દયાનું દાન પ્રેમ થી પીરસી શકાય,
પ્રેમનું દયા થી દાન ન દઈ શકાય.... #પ્રેમ #દયા #yourquote #yqmotabhai #love #yqfeelings #relationship

Naranji Jadeja

દયા નો દરિયો ભર્યો રહે મુજ હૈયામાં. 
જીવ  જગતના  સરખા મુજ  હૈયામાં.
ના જીભ થી ના શસ્ત્રથી દિલ દુભાય.
મિત્ર ભાવમાં દયા રાખજે તું સદાય.
મુરલીધર મનમોહન રાખજે આનંદમાં.
વિસરુ નહીં તને માયાના ભવસાગરમાં. 
નર 
#દયા #Janamashtmi2020

Damyanti Ashani✍️

#કાન #દયા #રમુજ #કવિતા

read more
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!

ચશ્માની દાંડી ભાર નાખે એને ખભે, સહે બિચારો
ને માસ્કે દોરી બાંધી કર્યો છે એને ત્યાં જ ઊતારો
એના ભાગનું એ સાંભળી લે છે, પોતપોતાનું કરો!
કાન...કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!

એ એકલો જ કેટકેટલાંનાં કામ કરે? જરા વિચારો
આંખો જે ફ્રેમમાં મઢી એને કાનને જ દીધો ઘસારો 
આંખ ઓછું-વધુ દેખે એમાં કાનનો કોઈ વાંક ખરો?
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!

આંખ આડા દીધા કાન ! અને મોં આડે દીધા માસ્ક,
રસ્તે બંધ થયું થૂંકવું,બોલ બોલ! ગમ્યોને આ ટાસ્ક? 
માસ્કને કાને નૈં ચડાવવો પડે બેસો ઘરમાં આરામ કરો
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!

આત્મનિર્ભર છે કાન! ન દે એ તકલીફ કદીયે કોઈને
એ બંધ કાને પણ સાંભળે! નાટક ન કરે રોઈ ધોઈને 
ઓલા ત્રણ વાંદરાવાળી વાતમાં કાન જ ડાહ્યો ખરો!
કાન.... કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો! 
~Damyanti Ashani #કાન #દયા #રમુજ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile