Nojoto: Largest Storytelling Platform

Best પ્રતિષ્ઠા Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રતિષ્ઠા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રતિષ્ઠા અને, પ્રતિષ્ઠા પર, પ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા નું સમાનાર્થી,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #પ્રતિષ્ઠા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
પ્રખર પરિશ્રમનું પ્રત્યક્ષ પ્રમાણ
અને
પોતાની પ્રવૃત્તિથી પામેલું પારિતોષિક આજના ચેલેન્જ માટે #પ્રતિષ્ઠા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqmotabhai #YourQuoteAndMine
Collaborating with  YQ Gujarati

Damyanti Ashani✍️

#દાનત #પ્રતિષ્ઠા #ભોગવટો #પદ #શાયરી

read more
ભોગવટો આપ્યા કરશે જોજે છળથી તારું છેતરવું,
દાનત પ્રમાણે ફળ મળશે, મન ફાવે એમ ન વેતરવું.

પદ-પ્રતિષ્ઠાનો કેફ ચડ્યો એ માણસને સતત,પછી તો-
વધુ કેફ ચડાવે તારો, આ રાતી જાજમનું પાથરવું.

~Damyanti Ashani #દાનત #પ્રતિષ્ઠા #ભોગવટો #પદ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile