Nojoto: Largest Storytelling Platform

Best devang_limbani_offical Shayari, Status, Quotes, Stories

Find the Best devang_limbani_offical Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 16 Stories

writer Devang Limbani

writer Devang Limbani

#devang_limbani_offical follow me instagram devang Limbani official

read more
દુશ્મનોની વચ્ચે એક સ્નેહની સાંકળ થાંઉ તો સારું
આંધળી વ્યકિતની આંખમાં હવે અંજવાળુ થાંઉ તો સારું

- Devang Limbani #devang_limbani_offical 
follow me instagram
devang Limbani official

writer Devang Limbani

એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.
શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

instagram/devang Limbani official #devang_limbani_offical

writer Devang Limbani

#devang_limbani_offical follow me instagram like share comment

read more
કરી હતી મિત્રતાની શરૂઆત નાનકડા મુલાકાત થી

એ મિત્રતા વધી ને ગેહરી થઇ ગઈ.

મારી દરેક ખુશીઓ માં સાથ તો હતોજ તારો

દુખો માં પણ હતા તમે મારા પરછાઈ.

જીવન ના મોજશોખ માં સાથે મજા કરી

મનભરી ને વાતો ને મનભરી ને હસ્યા

જીવન ની દરેક પળો ને મનભરી ને માણી

મસ્તી નું થયું જીવન આપણું

તારી મિત્રતા તો છે જીવન માં અણમોલ

અને મિત્રતા તો છે ઈશ્વરની અણમોલ ભેટ

ક્યારેય ભૂલી ના જતા આપણી મિત્રતા ને

આપણી મિત્રતા પર તો છે ગર્વ મને

મિત્રતા છે તો આ જીવન છે અને આ જીવનમાં

મિત્ર તું મારા માટે અણમોલ છે

join instagram
devang_limbani_offical #devang_limbani_offical 
follow me instagram
like share comment

writer Devang Limbani

દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે દફ્નાવી દીધું હોત

તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભૂલાવી દીધું હોત.

ચાલો હવે ભુલાવી જ દો મને અજાણ્યા થઇ ને ફરી મળીશુ”

join instagram
devang_limbani_offical #devang_limbani_offical

writer Devang Limbani

દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે દફ્નાવી દીધું હોત

તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભૂલાવી દીધું હોત.

ચાલો હવે ભુલાવી જ દો મને અજાણ્યા થઇ ને ફરી મળીશુ”

join instagram
devang_limbani_offical #devang_limbani_offical

writer Devang Limbani

દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે દફ્નાવી દીધું હોત

તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભૂલાવી દીધું હોત.

ચાલો હવે ભુલાવી જ દો મને અજાણ્યા થઇ ને ફરી મળીશુ”

join instagram
devang_limbani_offical #devang_limbani_offical

writer Devang Limbani

#devang_limbani_offical follow me instagram poetry novels

read more
" પતિ-પત્ની "
એક આત્મા ને બે શરીર બની ગયા ,
કોઈ ન પૂછો અમને કે અમે ક્યાં આવી ગયા ,
ન કરશો અમને કોઈ વિખૂટા કેમકે ,
અમે એક બીજાની જિંદગી બની ગયા ,
આ સંસાર એક માનવમેળો છે જ્યાં મળી ,
અમે એકબીજાનો સહારો બની ગયા ,
સાથ દેઈશું છેવટના શ્વાસ લગી કારણકે ,
હવે અમે યુગલ પ્રેમી બની ગયા ,
પ્રેમ એટલો બધો છે કે જિંદગી નાની લાગે ,
એટલે જ તો ફરી જન્મ લેવા માટે ,
અમે બહાવરા બની ગયા ,
દુનિયામાં જે સૌથી નિરાળો સંબંધ છે ,
એને એક બીજાના નામે કરી ગયા ,
એટલે જ તો " પતિ-પત્ની "બની ,
એકબીજાના "મિત્ર " બની ગયા .....

follow me instagram
devang Limbani #devang_limbani_offical 
follow me instagram
poetry
novels

writer Devang Limbani

#devang_limbani_offical follow me instagram

read more
જિંદગીને કઈ ફરક પડતો નથી તમારા વિના
બસ યાદોના કાટમાળ તળે દબાય છે જિંદગી

કંઇક વિકલ્પોમાં જીવાય જાય છે જિંદગી
તારા વિના જિંદગીને થોડી કહેવાય છે જિંદગી?

તારી હાજરીમા જિંદગીમાં કઇક હતી લિલોતરી
હવે સુકાયેલી ઉર્મિઓ સહેરાની અસર તળે જિંદગી

જિંદગીની પણ કેવી વક્રતા છે,એક ક્ષણ પડે ભારી
ઘણા પ્રેમીઓ જેને ઓછી પડી એક જિંદગી

તારૂ સ્થાન અડગ છે ક્ષિતિજના પટ પર હમેશા
રોશનીથી રોશન હશે ક્ષિતિજ પાર એક જિંદગી

સ્મરણૉની ભીનાશ સતત છવાયેલી રહેશે આંખોમાં
આકાશી વાદળૉની જેમ ભાર રહીત છે જિંદગી

સુરજની રોશનીથી રોશન છે દુનિયા આખીની જિંદગી
અસર એવી પડી દિવા તળે અંધારામાં જિંદગી

વિસામો છોડીને ઉડી ગયા યાયાવર પંખીની જેમ,
છોડી ગયેલા પંખીઓના માળા જેવી અમારી જિંદગી

follow me instagram
devang_limbani_offical #devang_limbani_offical
follow me instagram

writer Devang Limbani

હજી દર્દની અસર છે,મને એટલી ખબર છે,

રહે રોજ આંખ તર છે,મને એટલી ખબર છે.

 

ઘણાં વિઘ્ન પંથ પર છે,છતાં ચાલતો રહું છું,

કે આ પ્રેમની સફર છે,મને એટલી ખબર છે.
 

ન કબૂલે વાત દિલની, ન લે કામ જે સમજથી,

એ તો થાય દરબદર છે,મને એટલી ખબર છે.

 

રહી છે સદા બહારો અને મ્હેકતી સવારો,

મેં ન જોઈ પાનખર છે,મને એટલી ખબર છે.

 

જતાં-આવતાં મને એ મળી જાય છે અચાનક,

અહીં માર્ગમાંજ ઘર છે,મને એટલી ખબર છે.

 

ઘણી નામના મળી છે,ઘણી આબરૂ વધી છે,

છતાં હોશમાં નઝર છે,મને એટલી ખબર છે.

 - devang Limbani #devang_limbani_offical 

#EscapeEvening
loader
Home
Explore
Events
Notification
Profile