Nojoto: Largest Storytelling Platform

Best ઉડાન Shayari, Status, Quotes, Stories

Find the Best ઉડાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચકોર ની સીરીયલ ઉડાન, એક ઉડાન, ઉડાન શાયરી, ઉડાન નાટક, ઉડાન યોજના,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

purvi Shah

આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો #ગુજરાતી #Collab #CollabChallenge #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Collaborating with Known Stranger

read more
ઉડાન નિશ્વિત છે જયારે....
 મારા હાથો માં હાથ છે તારો,
મંઝિલ માં નિવાસ છે જયારે
હર કદમ માં જો સાથ છે તારો,
સપનાં બને હકીકત, જયારે....
મારા માં પડછાયો હોય  તારો,
 આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો

#ગુજરાતી #collab #collabchallenge #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
Collaborating with Known Stranger

hirpara amit

આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો #ગુજરાતી #yqbaba #yqdidi #yqquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
જોશ આવ્યો છે પાંખોમાં ઉડાન હવે પાક્કી છે,
થોડીક મંજિલ છે હજી ઝાંખી પણ પાક્કી છે.

લક્ષ્ય સુધીની કરેલ આ કોશિશ હવે પાક્કી છે, 
રાત લાંબી પણ સવાર થવાની વાત પાક્કી છે. 

ક્ષિતિજ સુધી ખેડવાની આ સફર હવે પાક્કી છે,
થાક લાગશે જ થોડોક પણ મંજિલ પાક્કી છે.

છેલ્લો હોય વિસામો તોય ઉડાન હવે પાક્કી છે, 
સફળતા થોડીક જ છે દૂર પણ જીત પાક્કી છે. આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો

#ગુજરાતી #yqbaba #yqdidi  #yqquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Nidhi Adhyaru

આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો #ગુજરાતી #Collab #CollabChallenge #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
પોતાના પર ભરોસો હોય,
અશક્ય જયાં શકય હોય.
મંજિલ પર ચાલવાનું સાહસ હોય. આજના ચેલેન્જ માટે #ઉડાન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #yqgujarati અને #yqmotabhai વાપરો

#ગુજરાતી #collab #collabchallenge #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Dikshit Chopra

#ઉડાન #yqgujarati #yqmotabhai #ગુજરાતી #CollabChallenge #gujaratiquotes #rishwrites #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
પવન આપણા વિરુદ્ધ વાય.
પાંખ પસારો અને ઉડાન ભરી લો... #ઉડાન #yqgujarati #yqmotabhai
#ગુજરાતી #collabchallenge #gujaratiquotes #RishWrites #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile