Find the Best આજીવન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આજીવન વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ હોય, આજીવન કેદ àªàªŸàª²à«‡, આજીવન કેદ, આજીવન વિદà«àª¯àª¾àª°à«àª¥à«€, આજીવન કારાવાસ,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ચોમાસું સરકી ન જાય એ જોજે, પ્રણયની વાત અટકી ન જાય એ જોજે, પલળશે લાગણીઓ અને વહાવી પણ જશે, વાત હૈયે રહી અને સમય વીતી ન જાય એ જોજે, ચોમાસું બાળપણથી જીવનનાં અંત સુધી પૃથ્વી પર જીવતા દરેક જીવનું પ્રિય હિય છે, પ્રણયની વાત હોય કે જુના દિવસોની યાદ ચોમાસું એ હંમેશા લાગણીથી તરબોળ હોય છે. Himanshu Vagharia Pic :- ©h_vagharia #love #monsoon #live #life #વિસામો #જીવનડાયરી #આજીવન
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી મન માં મેલ હોય તો બીજાની તકલીફ દેખાતી નથી, દૂર હોવા છતાં એક બીજા માટે રિસ્પેક્ટ દેખાતી નથી, લૂંટતા રહો આ જીંદગી , એક વાર મળી એ દેખાતી નથી. #પૈસો #સ્વાર્થ #દુઃખ #આજીવન #life #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, વર્ષો પણ ગયા અને જાશે પણ હજી, આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું. #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto