Nojoto: Largest Storytelling Platform

Best પુનરાવર્તન Shayari, Status, Quotes, Stories

Find the Best પુનરાવર્તન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutપુનરાવર્તન 2 ધોરણ 4, પુનરાવર્તન 2 ધોરણ 5, પુનરાવર્તન 1 ધોરણ 4, પુનરાવર્તન 1 ધોરણ 5, પુનરાવર્તન 1 ધોરણ 6,

  • 2 Followers
  • 2 Stories

Gayatri Patel GP

સુપ્રભાત 🥰 આજે #પુનરાવર્તન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more
વારેવારે એક વાતનું પુનરાવર્તન કરવું એ ક્યાંની મહેરબાની છે,
કે પછી વારંવાર પોતાની જ નાક કપાવવી એ ક્યાંની હોંશિયારી છે,
જિંદગી જીવતર થઈ ગઈ પણ ઘડતરનું કોઈ પુનરાવર્તન નહિ એનું શું?
પૂ પુનઃસ્થાપિત
ન નકારાત્મક વિચારો
રા રાતદિવસના
વ વર્તનમાં 
ર રહી ગયેલ
ત તકની સાથે
ન ન જતું કરવું.
 સુપ્રભાત 🥰

આજે #પુનરાવર્તન શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile