Nojoto: Largest Storytelling Platform

Best પારકી Shayari, Status, Quotes, Stories

Find the Best પારકી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પારકી માનું કે પોતાની, પારકી આશ સદા નિરાશ, પારકી માનુ પોતાની, પારકી થાપણ ગુજરાતી મુવી, પારકી આશા સદા નિરાશા,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #પારકી _પંચાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #cinemagraph #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
અહીંની અને ત્યાંની કરો છો
શા માટે પારકી પંચાતમાં ફરો છો

હતો નહિ વખત ખુદ માટેય લગાર
મળી ગયો ક્યાંથી આ સમય પંચાતનો

ખુદનું બધું પૂર્ણ થઇ ગયું કે શું?
એટલે સમય થઇ ગયો પંચાત નો હેં?

છોડો આડું અવળું બધું
ખુદના સંતોષ માટે કામ કરો

બીજાને શા કામ બદનામ કરો
કોણે સોંપ્યો તમને આટલો બધો કારભાર!!!😐  
સુપ્રભાત!!
આજે #પારકી _પંચાત  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
#cinemagraph #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile