Find the Best સંભાવના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સંàªàª¾àªµàª¨àª¾ meaning english, સંàªàª¾àªµàª¨àª¾ ના દાખલા, સંàªàª¾àªµàª¨àª¾ ની વà«àª¯àª¾àª–à«àª¯àª¾, સંàªàª¾àªµàª¨àª¾ ધોરણ 10 15.1, સંàªàª¾àªµàª¨àª¾ ધોરણ 10,
hirpara amit
સંભાવના માં જીવતો માણસ આખું જીવન સંભાવના માં જ જીવે છે વાસ્તવિકતા માં કંઈ પણ મેળવી શકતો નથી માત્ર ને માત્ર સારા ભવિષ્ય ની સંભાવનાઓ સાથે સમય પસાર કરતો રહે છે. પ્રયત્ન કરતો જ નથી... અને પ્રયત્ન વગર તો ' ઈશ ' પણ કશું ય આપતાં નથી. #સંભાવના #expectations #belive #yqtales #yqgujarati #yqmotabhai #ગુજરાતી #yqtales
KRUNAL JADAV
પૈસા ભલે ઓછા હોય, પણ સંપત્તિ છે ઘણી, કેમકે હજું પણ બચાવીને રાખી છે લાગણી; હૃદય ભલે તૂટ્યું હોય, ભાવના હજું બાકી છે, ખોવાયેલું મળી જશે, એ સંભાવના હજું બાકી છે. આજના ચેલેન્જ માટે #સંભાવના વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
Darsh
"જો" અને "તો" સંભાવના અને વ્યવહાર માં હોય છે પુર્ણ પલ્લવિત લાગણી માં માત્ર સ્વીકાર જ હોય છે... #yqmotabhai #feelings #સંભાવના #સ્વીકાર #love
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto