Find the Best સૂર્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સૂરà«àª¯ ના બાર નામ, સૂરà«àª¯ ના નામ, સૂરà«àª¯ નમસà«àª•àª¾àª° મંતà«àª°, સૂરà«àª¯ સિંઘમ, સૂરà«àª¯àªªà«àª¤à«àª° કરà«àª£,
Madhu Jain
Jaago Mohan pyaare fari thi navjivan shuru thayu che આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
hirpara amit
નોંધ ન લે તો પણ ખરતો રહ્યો છું. હું તો આસમાન નો તારો ઇચ્છા પૂરી કરતો રહ્યો છું. My favorite #સૂર્ય #bestyqgujaratiquotes #rahulgagiya #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes Collaborating with Rahul Gagiya #YourQuoteAndMine Collaborating with Harsh Bindu
KRUNAL JADAV
કેમ તારી અંદર અંધારું છે? પ્રકાશિત થઈ ગયુ જગ; નવી સવાર રાહ જોઈ રહી, દ્વાર ખોલવા ભર ડગ. આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
KRUNAL JADAV
મારી રાહ જોવામાં અંધારી રાતને લોકો સહે છે, અંધકારથી બચવા સદૈવ ઉજાસ હોય ત્યાં રહે છે. આંખો ખુલે એ પહેલા જ હું આવી જઈશ, એમ વિચારી સૂવા માટે આંખો બંધ કરે છે; હું તો ત્યાં જ ઊભો છું, આ ધરતી છે જે ફરે છે. અંધકાર આંખો હોવાં છતાં લોકોને અંધ બનાવે છે, પ્રકાશ આખું ચિત્ર સ્પષ્ટ કરીને સંબંધ બનાવે છે. ધરતી જ અંધકાર - પ્રકાશ બંનેથી લોકોને અવગત કરે છે, પણ મારા આગમનથી જ નવા દિવસનું સ્વાગત કરે છે. અહીં આપેલી અધૂરી પંક્તિને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરો. આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
Devyani Chugadia
કડવું પણ સત્ય લોકો ઉગતા સૂર્ય ને કે માણસ ને નથી જોઇ શકતા, પણ આથમતા સૂર્ય અને માણસ ને જોઇ ને આનંદિત થાય છે.. #સત્ય #સૂર્ય #આનંદ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai
srushti pandya
તું હોય પાસે તો . . . ઝાંખી દિસે છે રોશની સૂર્યની તારા પ્રેમના ઉજાસમાં... #સૂર્ય#yqmotabhai#yqbaba#gujarati
Darsh
છો ને બારણાં રહે ભિડાયેલાં નિરાશા ના નકુચે, આવશે આશા નાની તડ માંથી મારગ એનો કરી ને... આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto