Nojoto: Largest Storytelling Platform

Best લૂંટ Shayari, Status, Quotes, Stories

Find the Best લૂંટ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about લૂંટે છે, લૂંટવા માટે, લૂંટી ગયા, લૂંટી, લૂંટે,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

સરળ છે લૂંટવું, કોઈને લાગણીની શરાબ પીવડાવી અને પૈસા પડાવી લેવા, જેવો નશો ઉતરે અને પૈસા માંગે એટલે ઝગડો કરી ને સંબંધ પૂરો કરી નાખવો. #holihai #જીવનડાયરી #વિસામો #લાગણી #લૂંટ #દાસ Life

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

#નિઃસ્વાર્થ #જીવન #સત્યનાંપ્રયોગો #લૂંટ #Fakepeople #stealingyoursleep #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
(નિઃસ્વાર્થ મદદ)
નાનપણથી કામે લાગી ગયો હતો, પગાર પણ સમયસર આવતો અને ક્યારેક ના પણ આવતો, એ પગારમાંથી બીજાને મદદ કરવાનું પપ્પા પાસે થી હું શીખ્યો હતો, પણ પપ્પાના અંતિમ સમયે એ લોકો જ નોહતા જેને પપ્પા એ મદદ કરી હતી,
શું આ જ નિઃસ્વાર્થ મદદ હતી? #નિઃસ્વાર્થ #જીવન #સત્યનાંપ્રયોગો #લૂંટ #fakepeople #stealingyoursleep #જીવનડાયરી #વિસામો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile