Nojoto: Largest Storytelling Platform

Best માર્ગદર્શન Shayari, Status, Quotes, Stories

Find the Best માર્ગદર્શન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માર્ગદર્શન પણ, માર્ગદર્શન અને સલાહ, માર્ગદર્શન અને, માર્ગદર્શન માટે, માર્ગદર્શન આપવા,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
માત પિતા થી લઇ ગુરુજનો સુધી દેતા સૌ માર્ગદર્શન સઘળું
જીવન સમુ આ વાદળ મુસીબતો નું કરવું કેમ પાર સઘળું

માન અપમાન ઘણા સહીને સહુ ધીરજ ના ફળ મીઠાં
મેં તો હવે અંતરમન માં મારા પરમપૂજ્ય દીઠાં

હોંશે હોંશે હસીને કરી લેવો પાર આ સમદર 
હવે તો તરી લેવું છે ને તરી જાવું છે આ સમદર

વણમાગી કુશળ કાયા કાચની પુતળી
માર્ગદર્શક ની રાહ મા ઘસાય છે પણ માર્ગદર્શન ઝંખે છે આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન  વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

વેદાંત પટ્ટણી

આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
માર્ગદર્શન ને પણ ઓળખવા સ્વયં માર્ગદર્શક બની જવાય છે,
કારણ કે જો માર્ગદર્શન શકુનીનું મળ્યું તો દુર્યોધન અને કૃષ્ણનું મળ્યું તો અર્જુન બની જવાય છે...
 આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન  વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
પોતે કરેલી ભુલો માંથી જ મળે છે. 
બસ સમય નીકાળીને તે સમજવાની જરૂર છે. આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન  વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Dharm Desai

આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine #dharmuvach Collaborating with YourQuote Motabhai #dharmuvach✍

read more
દોરી જા મને તારા અશ્રુ કમળ પર
જોઈ મને કોઈ મોતી ઝરે કે?
દોરી જા મને તારા ચક્ષુ સજળ પર
જોઈ માનવી ને માઁ નવી મળે કે?

દોરી જા દરખતે ઘરે શાંતિઘાટે
જોઈ રણ રૂપેરું ચિદાનંદ જળે કે?
દોરી જા હવા ના મહેકતા મહેલે
જોઈ ફૂલ દિલ માં સુગંધો ભળે કે?
#dharmuvach✍ આજના ચેલેન્જ માટે #માર્ગદર્શન  વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine #dharmuvach
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile